શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)

Dimpal Patel @dimpalpatel_7988
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા ને ધીમા ગેસ પર શેકી લો. હવે તેના પરથી ફોતરાં ઉખેડી અધકચરા ક્રશ કરી લો.હવે એક કડાઈમાં સમારેલો ગોળ ઉમેરી એમાં પાણી ઉમેરી લો. અને ધીમાં ગેસ પર ગોળ ને ઓગાળી લો. અને ગોળ નો પાયો કરવાનો છે.
- 2
ગોળ ઓગળી જાય પછી સતત હલાવતા રહેવું.
- 3
તો એકદમ કલર બદલાઈ જાય અને પાયો રેડી થાય ત્યારે તેમાં શીંગદાણા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.
- 4
મિક્ષ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો અને કીચન પ્લેટફોર્મ, વેલણ પર તેલ લગાવી લો. અને ચીકી ને પ્લેટફોર્મ પર પાથરી લો.
- 5
હવે પાણી વાળા હાથ કરીને પાથરી લો. અને તેલ વાળું વેલણથી ચીકી ને પાતળી વણી લો. અને પીસ કરી લો. તો ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ સીંગની ચીકી રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki શિયાળા માં ગોળ અને શીંગ ખાવા થી શરીર ને પોષણ મળે છે. Minaxi Rohit -
-
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
સીંગ ચીક્કી (Sing Chikki recipe in Gujarati) (Jain)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA જાન્યુઆરી મહિનો એટલે કે જાત જાત ની ચીકી બનાવવાની અને ખાવાની..... ચીકી એકદમ ફટાફટ બની જાય છે અને નાના-મોટા સૌને ભાવતી હોય છે. Shweta Shah -
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
-
-
-
ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
#GA4#week18#Chikkiશિયાળાની ઠંડીમાં મસ્ત મજાની હેલ્થી ચીક્કી શરીરને પોષ્ટિકતા વધારે છે... Ranjan Kacha -
નરમ ચીક્કી (Soft Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#uttrayan#Chikki#winterspecial#peanuts#seasome#coconut#jaggery આ ચીક્કી અમારા ઘરમાં ખાસ બને છે. ઘર માં વડીલો માટે અને બહુ નાના બાળકો ક્રિસ્પી ચીકી ખાઈ શકતા નથી. આથી તેમને આ ચીક્કી વધુ અનુકૂળ આવે છે. Shweta Shah -
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ નો તહેવાર ચીકી વગર અધૂરો છે. આ દિવસે તલ, શીંગ, મમરા, દાળિયા એમ વિવિધ વસ્તુ ઓ નું ગોળ સાથે મિશ્રણ કરી ચીકી બનાવવા માં આવે છે. ચીકી ખાવામાં તો ટેસ્ટી ખરી જ પછી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. મેં બનાવી છે શીંગ ની ચીકી તો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મારો ભાઈ ગણપતિની સ્થાપના કરે છે. અને એક દિવસ તે અન્નકુટ પણ કરે છે તો અન્નકૂટ માટે મેં શીંગ ની ચીકી બનાવી. Priti Shah -
-
-
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#week18તલની ચીકી મમરાની ચીકી#chikkiઉતરાયણ કે પછી મકરસંક્રાંતિ શિયાળો આવે એટલે અલગ અલગ જાતના લાડવા, ચીકી આપણે બનાવતા હોઈએ છે, આજે મે મમરાના લાડુ બનાવ્યા છે, મમરાની ચીકી અને તલની ચીકી જે બધાને ખૂબ જ ભાવે છે, અને શિયાળામાં શરીર માટે પણ હેલ્ધી કહેવાય,મેતો સંક્રાંતિ ની તૈયારી માટે મમરા ના લાડવા અને ચીકી બનાવી લીધા anudafda1610@gmail.com -
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#Week18#GA4#chikkiમે ગોલ્ડન એપરન માટે બનાવી ચીકી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14414484
ટિપ્પણીઓ