ડ્રાયફ્રુટ ચીકી લાડુ (Dryfruit Chiki Ladoo Recipe In Gujarati)

Disha Bhindora @cook_25653278
ડ્રાયફ્રુટ ચીકી લાડુ (Dryfruit Chiki Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં ઘી લો ત્યારબાદ બધા ડ્રાયફ્રૂટ્સ નાખી દ્યો ડ્રાયફ્રુટ ને નાના નાના ટુકડા કરવા ડ્રાયફ્રુટ નાખ્યા પછી એક મિનિટ માં તળીને કાઢી લેવા પછી તેમાં મખાના તળવા મખાના ને બહાર કાઢીને તે ઠંડા થઈ જાય એટલે તેનો ભૂકો કરી નાખો
- 2
ત્યારબાદ કિસમિસ તળી લો પછી તળાઈ જાય એટલે બધું મિક્સ કરી નાખો અને એક પેનમાં પાછું થોડું ઘી લેવું તેની અંદર ખસખસ અને ટોપરાનો છે નાખીને શેકી લેવું અને બધું મિક્ષ કરી લેવું
- 3
બાદ એક પેનમાં ગોળની ચાસણી કરવી પણ ઓગળી જાય એટલે તેની અંદર ડ્રાયફ્રુટ ડ્રાયફ્રુટ મિક્સ કરીને હલાવો અને પછી તેના લાડુ કરવા અને આપણા dry fruit laddu તૈયાર છે તે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14422699










ટિપ્પણીઓ (3)