હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ (Hot Gulab Jamun In Fondue Pot Recipe In Gujarati)

#GA4
#Week18
#ગુલાબજાંબુ
#CookpadIndia
#CookpadGujarati
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ
ફ્રેન્ડ્સ ગુલાબજાંબુ તો આપણે ઘણીવાર ખાધા હશે.પણ અહીં હું મનાલી સ્પેશ્યલ ગુલાબજાંબુ લઈ ને આવી છું.જે એકદમ નાનાં અને ગરમ હોય છે.અહીં ગુલાબજાંબુ ને ગરમ રાખવા માટે ફોનડ્યું સ્ટાઇલમાં સર્વ કરયા છે.
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ (Hot Gulab Jamun In Fondue Pot Recipe In Gujarati)
#GA4
#Week18
#ગુલાબજાંબુ
#CookpadIndia
#CookpadGujarati
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ
ફ્રેન્ડ્સ ગુલાબજાંબુ તો આપણે ઘણીવાર ખાધા હશે.પણ અહીં હું મનાલી સ્પેશ્યલ ગુલાબજાંબુ લઈ ને આવી છું.જે એકદમ નાનાં અને ગરમ હોય છે.અહીં ગુલાબજાંબુ ને ગરમ રાખવા માટે ફોનડ્યું સ્ટાઇલમાં સર્વ કરયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડની સ્લાઈઝ લઈ તેની સાઈડ્સ કટ કરી મિક્સચર માં ક્રશ કરો.ડ્રાયફ્રુટ ને લાંબા સમારી લો.
- 2
હવે ક્રશ કરેલી બ્રેડ લઈ તેમાં મિલ્ક પાઉડર એડ કરી મિક્સ કરો.ત્યારબાદ થોડું થોડું હુંફાળું દુધ ઉમેરતા જાવ અને સોફ્ટ લોટ રેડી કરો.છેલ્લે થોડો ઘી વાળો હાથ કરી લોટ કેળવી લો.
- 3
બીજા ગેસ પર કડાઈમાં ખાંડ લઈ અને તેમાં પાણી એડ કરો. ખાંડ ઓગળે અને સહેજ ચીકાશ જેવું લાગે એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર, રોઝ એસેન્સ,ડ્રાયફ્રુટસ ની કતરણ અને રોઝ પેટલ્સ નાખી ચાસણી તૈયાર કરો.
- 4
હવે તેના નાના જાંબુ વાળો અને તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લો. અને ગરમ હોય ત્યારે જ તેને ગરમ ચાસણીમાં નાખો અને 5 મિનિટ રહેવા દો. છેલ્લે તેને ફોનડયું બાઉલમાં ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#SFRશીતળા સાતમ ની સ્વીટ માં ગુલાબજાંબુ બનાવ્યા. ગીટ્સ નાં પ્રી મિક્સ માંથી ઝડપથી બનતાં ગુલાબજાંબુ બધા ને ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
કસ્ટર્ડ ગુલાબજાંબુ (Custard Gulab Jamun Recipe In Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ#CUSTARD GULAB JAMUN (VERMICELL CUSTARD DESSERT )😋😋😋🥰🥰 Vaishali Thaker -
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week1#Trendગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે. Jigna Shukla -
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
હોટ ગુલાબ જામુન (Hot Gulab jamun Recipe in Gujarati)
#trendગુલાબ જામુન આપણે મિઠાઈ તરીકેતો ખાતા જ હોઈએ આજે મે તેને ચિલડ વેનીલા સાથે સવૅ કરેલ જે આપણે ડેઝટૅ તરીકે સવૅ કરી શકાય હોટ અને કોલ્ડ નુ આ કોમ્બીનેશન ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. Pinky Jesani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week9#Mithai#Maida#ગુલાબજાંબુ#cookpadindia#CookpadGujaratiગુલાબજાંબુ નું નામ પડે એટલે મજા જ પડે..લગભગ નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવતા જ હોય.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
-
-
-
ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
#trendમારી મનપસંદ મીઠાઈ જે ઝટપટ બની જાય અને ઠંડી કે ગરમ બંને રીતે ખાઈ શકાય.. Kshama Himesh Upadhyay -
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
મોગર દાળ ગુલાબજાંબુ (Mogar Dal Gulab Jamun Recipe In Gujarati)
આ ગુલાબજાંબુ મગની પીળી દાળ અને ઘઉંના લોટમાંથી બનેલા છે.#કુકબુક#post1#diwalispecial#cookpadindia Riddhi Ankit Kamani -
-
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
ગુલાબજામુન(Gulab jamun recipe in Gujarati)
આ ઈન્સ્ટંટ ગુલાબજાંબુ જ્યારે પણ મીઠું ખાવાનુ મન થાય ત્યારે તુરંત બની જાય છે. અહીં મેં મિલ્ક પાઉડર, મેંદો અને બેકિંગ પાઉડર નો ઉપયોગ કરી ઈન્સ્ટંટ ગુલાબજાંબુ મિક્સ ઘરે જ તૈયાર કર્યું છે. સરળતાથી બની જાય છે અને અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે ડેઝટૅ તરીકે સવૅ ખુબ જ સરસ લાગે છે.#trend#week1#ગુલાબજામુન#weekendrecipe#Cookpadindia Rinkal Tanna -
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (13)