કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week18
એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે.

#GA4
#Week18
એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ કાજુ
  2. ૧૦૦ ગ્રામ બદામ
  3. ૫૦ ગ્રામ પિસ્તા
  4. ૨૦૦ ગ્રામ ખાંડ
  5. ૪ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુના બે ભાગ કરી અને ફાડા કરી લેવા ત્યારબાદ બદામના પણ બે ફાડા કરી લેવા અને પિસ્તા ના પણ એવી જ રીતે ફાડા કરી અને અલગ રાખી દેવા.

    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં એક ચમચી ઘી ઉમેરી અને બદામને ધીમા તાપે પાંચ મિનિટ શેકી લેવી એવી જ રીતે કાજુ અને પિસ્તાને પણ પાંચ મિનિટ શેકી લેવા ત્યારબાદ બધા જ ડ્રાયફ્રુટ ને ઠંડા થવા દેવા.

    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક અલગ પેનમાં આપણે બે ચમચી ઘી ઉમેરી ગેસની ધીમી આંચ પર ખાંડને ઓગાળવા મૂકવી જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું યાદ રાખો કે આપણે કોઈ તારની ચાસણી બનાવવાની નથી જાય ત્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી છે ચાસણી બનાવવાની છે.

    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પછી એક બધા જ ડ્રાયફ્રૂટ અ ચાસણીમાં એડ કર તા જવું અને હલાવતા જવું બધું બરાબર મિક્સ થઇ ગયા બાદ એક પાટલા ઉપર ઘી લગાવી અને ચીકી નું મિશ્રણ પાથરી અને વેલણથી ફટાફટ વણી લેવું એકદમ પતલી લેરમાં વણવી જેથી ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે

    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પાટલા ઉપર ચીકી બરાબર વણાઇ ગયા બાદ તેના પીસ બનાવી લેવા અને એક પ્લેટમાં સર્વ કરવા તો મિત્રો તૈયાર છે આપણી પરફેક્ટ માપ સાથે ની ડ્રાય ફ્રુટ ચીકી.

    ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર January 16, 2021 14:51

ટિપ્પણીઓ (6)

Ila Naik
Ila Naik @cook_20451370
January 18, 2021 10:36
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અડદિયા(Adadiya Recipe In Gujarati)
  2. મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
  3. બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. સ્ટર ફ્રાય વેજીટેબલ (Stir Fry Vegetable Recipe In Gujarati)
  1. તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
  2. સીંગ ની ચીક્કી (Sing Chikki Recipe In Gujarati)
  3. દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
  4. તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14425647
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close