દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @Amitashah9

દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. દોઢ વાટકી શેકેલા દાળિયા
  2. 1 વાટકીગોળ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ગોળ ને સુધારી લો દાળિયા ને શેકી લો પછી એક પેનમાં ગોળ નાખી જરૂર મુજબ પાણી ઉમેરો

  2. 2

    પછી તેને સતત હલાવતા રહો

  3. 3

    ગોળ ની પાઈ લાલ રંગની થઈ જાય પછી તેમાં શેકેલા દાળિયા નાખો

  4. 4

    શેકેલા દાળિયા નાખી એકદમ સરસ રીતે હલાવી લો પછી ગેસ બંધ કરો

  5. 5

    એક પાટલા પર ઘી લગાવો તેમાં દાળિયા પાક નાખીને એકદમ પતલુ વણી લો

  6. 6

    તો તૈયાર છે દાળિયા ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Shah
Amita Shah @Amitashah9
પર

Similar Recipes