ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)

ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુના બે ભાગ કરી અને ફાડા કરી લેવા ત્યારબાદ બદામના પણ બે ફાડા કરી લેવા અને પિસ્તા ના પણ એવી જ રીતે ફાડા કરી અને અલગ રાખી દેવા.
- 2
હવે એક પેનમાં એક ચમચી ઘી ઉમેરી અને બદામને ધીમા તાપે પાંચ મિનિટ શેકી લેવી એવી જ રીતે કાજુ અને પિસ્તાને પણ પાંચ મિનિટ શેકી લેવા ત્યારબાદ બધા જ ડ્રાયફ્રુટ ને ઠંડા થવા દેવા.
- 3
હવે એક અલગ પેનમાં આપણે બે ચમચી ઘી ઉમેરી ગેસની ધીમી આંચ પર ખાંડને ઓગાળવા મૂકવી જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું યાદ રાખો કે આપણે કોઈ તારની ચાસણી બનાવવાની નથી જાય ત્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી છે ચાસણી બનાવવાની છે.
- 4
હવે એક પછી એક બધા જ ડ્રાયફ્રૂટ અ ચાસણીમાં એડ કર તા જવું અને હલાવતા જવું બધું બરાબર મિક્સ થઇ ગયા બાદ એક પાટલા ઉપર ઘી લગાવી અને ચીકી નું મિશ્રણ પાથરી અને વેલણથી ફટાફટ વણી લેવું એકદમ પતલી લેરમાં વણવી જેથી ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે
- 5
હવે પાટલા ઉપર ચીકી બરાબર વણાઇ ગયા બાદ તેના પીસ બનાવી લેવા અને એક પ્લેટમાં સર્વ કરવા તો મિત્રો તૈયાર છે આપણી પરફેક્ટ માપ સાથે ની ડ્રાય ફ્રુટ ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4 #Week18Dryfruit chikki in jaggeryઅદભુત સ્વાદSonal chotai
-
ડ્રાયફ્રુટ ના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#Cookpadturns4શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવવાની ઋતુ એમ કહેવામાં આવે છે.ખરેખર શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક ખાવાથી ઋતુને અનુસાર આપણા શરીરમાં ગરમી અને પૌષ્ટિક આહાર ખોરાક ખાવાથી આપણે હેલ્થ પણ ખૂબ સારી રહે છે તેથી આજે એવીશક્તિવર્ધક mix dry fruit ના લાડુ ની રેસીપી લઈ આવી છુંજો તમને મજા આવે તો મને એની જાણ જરૂરથી કરજો. Varsha Monani -
-
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Komal Batavia -
-
-
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
સુગર ફ્રી ડ્રાયફ્રુટ ચીકી(Sugar free dryfruit Chikki recipe in G
#KSઆ ચીકી ખાવામાં ખુબજ ટેસ્ટી છે બનાવમાં એકદમ સરળ છે અને શિયાળા મા શરીર માટે ખુબજ પૌષ્ટિક છે Pooja Jasani -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#KSઉત્તરાયણમાં આપણે અલગ અલગ જાતની ચીકી બનાવી ને ખાઈએ છે એમાંથી એક પ્રખ્યાત છે લુણાવાડા સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચીકી. આ ચીકી ખાંડને caramelize કરીને બનાવવામાં આવે છે. ઠંડીમાં આ ચીકી ખુબ જ ફાયદાકારક હોય છે Komal Doshi -
-
ડ્રાયફ્રુટ ચીકકી (Dryfruit Chikki Recipe In Gujarati)
#KS#ડ્રાય ફ્રુટ ચીકકીરેસીપી નંબર 165ડ્રાયફ્રુટ ચીક્કી બહુ જ ટેસ્ટી હોય છે અને દરેક નાનાથી મોટા સૌને ભાવે છે એટલે આજે મેં ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4#Week18#ચીક્કીઆપણે ત્યાં મકરસંક્રાંતિ ને દિવસે ચીકી નું મહત્વ ખૂબ છે.જે હેલ્ધીઅને ટેસ્ટી પણ છે.ચીકી માં શીંગ,તલ,ટોપરા ની ઘણી અલગ અલગ રીતે બનાવાય છે.હું ડ્રાયફ્રુટ ની ચીકી લાવી છું.જે ખૂબ ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
મિક્સ ડ્રાયફ્રુટ પાક(Mix DryFruit Pak Recipe in Gujarati)
#MW1 આજે મેં ઘરમાં રહેલા બધા જ ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને પાક બનાવ્યો છે. દરેક ડ્રાયફ્રુટ શરીર માટે ખૂબ સારા છે. ડ્રાયફ્રુટ પાક મે મારા મમ્મી પાસેથી શીખ્યો છે.અમે જ્યારે ડ્રાય ફ્રુટ નખાતા ત્યારે મારા મમ્મી અમને પાક બનાવીને ખવડાવતી.... Kiran Solanki -
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikki#post1#ડ્રાયફ્રૂટ ચીક્કી માં વિટામિ્સ મળી રહે છે Megha Thaker -
મિક્સ ડ્રાયફ્રુટસ ચીકી (Mix Dryfruits Chiki Recipe In Gujarati)
#KSઉત્તરાયણ ની સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચીકી. જો બાળકો ડ્રાયફ્રુટ્સ ના ખાતા હોય તો આ ચીકી બનાવશો એટલે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહેશે. Hetal Siddhpura -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ચીકી.....હેલ્થી અને સ્વાદિષ્ટ#KS Bina Talati -
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઆજે મેં તલની ચીકી બનાવી છે. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (6)