સુજીનાં ગુલાજાંબુ (Sooji gulabjamun recipe in gujarati)

Vk Tanna @vk_1710
સુજીનાં ગુલાજાંબુ (Sooji gulabjamun recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી સૂજી ને સેકી લેવો.
- 2
ત્યાર બાદ તેમાં દૂધ નાખી મિક્સ કરવું. પછી બરાબર હલાવવું. ઘટ્ટ લોટ જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી ઠરવા દેવું.
- 3
બાજુમાં ચાસણી માટે એક કડાઈ માં ખાંડ નાખી તેમાં તેના જેટલું જ પાણી એડ કરી હલાવતા રહેવું.પછી તેમાં ઈલાયચી પાઉડર અને વેનીલા એસંસ એડ કરવું.ચાસણી ને કોઈ તાર થાય તેટલી કડક કરવાની નથી.
- 4
હવે સુજી ના ગોળા વાળી તેને ગુલાબી થાય તેવાં તળી લેવા. પછી તેને તૈયાર કરેલી ચાસણી માં નાખી થોડી વાર રાખી પછી સર્વ કરવું.
- 5
તો તૈયાર છે આપડા ગુલાબજાંબુ હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426333











ટિપ્પણીઓ (7)