વેજી. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#GA4
#Week18
#vegi.sizlar. આ વેજિ.સિઝલર ખૂબ જ યમી હોય છે.અને વેજિટેબલ નો ઉપયોગ થાય છે તો બાળકો માટે ટે હેલ્થી હોય છે...

વેજી. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)

#GA4
#Week18
#vegi.sizlar. આ વેજિ.સિઝલર ખૂબ જ યમી હોય છે.અને વેજિટેબલ નો ઉપયોગ થાય છે તો બાળકો માટે ટે હેલ્થી હોય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાત માટે
  2. ટે.ચમચી તેલ
  3. ટે.ચમચી બટર
  4. ૧.૫ કપ ભાત
  5. લીલા સમારેલા મરચા
  6. ૧/૪ કપસમારેલા ગાજર
  7. ૧/૪ કપબોઇલ વટાણા
  8. ૧/૪ કપલીલા બીન્સ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧/૨કાળા મરીનો પાઉડર
  11. ટે.ચમચી લીલી ડુંગળી સમારેલી
  12. વેજ.ટીક્કી
  13. ૨ કપબાફેલા બટેટા
  14. ટે.ચમચી ચોખાનો લોટ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ટે.ચમચી લાલ મરચાનો પાઉડર
  17. ૧/૨ કપગાજર
  18. ૧/૨કેપિકમ
  19. ૧/૨ટે.ચમચી કાળા મરીનો પાઉડર
  20. ટે.ચમચી ચાટ મસાલા
  21. ટે.ચમચી cornflour
  22. તળવા તેલ
  23. બ્રેડ ક્રમ
  24. બાર્બી કિયું સોસ
  25. ૩/૪ કપ ટોમેટો સોસ
  26. ૧/૨ટે.ચમચી સોયા સોસ
  27. ૧/૨જીરું પાઉડર
  28. ટે.ચમચી બટર
  29. થોડું તેલ
  30. ૧/૨આદુ પેસ્ટ
  31. ૧/૨લસણ પેસ્ટ
  32. ૧/૨સમારેલું ડુંગળી
  33. ૧/૪ કપગોળ
  34. પાણી
  35. ૧/૪ કપવિનેગર
  36. સાતલેલા શાક ભાજી
  37. ટે.ચમચી બટર
  38. ટે.ચમચી લસણ પેસ્ટ
  39. ૧/૨ કપલીલા મરચાં
  40. ૧/૨ કપગાજર ની સ્લાઈસ
  41. ૧/૨ કપલીલી બિન્સ
  42. ૧/૨ કપફુલાવર
  43. ૧/૨ કપકાળા મરીનો પાઉડર
  44. મીઠું
  45. ૧/૪ખાંડ
  46. ફ્રેન્ચ ફ્રાઈસ
  47. ૨ નંગબટેકા ની ચિપ્સ
  48. તેલ તળવા
  49. નૂડલ્સ
  50. નૂડલ્સ પેકેટ
  51. ૧ કપગાજર સ્લાઈસ
  52. ૧ કપડુંગળી સમારેલી
  53. ૧ કપલીલાં મરચા
  54. ૧ કપકેપ્સિકમ
  55. ૧/૨ ટે સ્પૂનકાળા મરી પાઉડર
  56. ટે.ચમચી ટોમેટો સોસ
  57. સોયા સોસ ૧ ટે.ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન ગરમ કરો બટર એન્ડ તેલ એડ કરો.તેમાં વેજો.એડ કરી મીઠું એડ કરી સત્લો.

  2. 2

    કાળા મરી પાઉડર એડ કરો.અને રાંધેલા ભાત, લીલી ડુંગળી એડ કરી બધું મિક્સ કરી સટલો.

  3. 3

    એક બાઉલ મા બાફેલાં બટાકાં ન મિક્સર મા ચોખા નો લોટ,કોર્ન લોટ,ગાજર, capsicum, કાળા મરીનો પાઉડર,ચાટ મસાલો,મીઠું એડ કરીને ડો બાંધો

  4. 4

    તેલ વળા હાથ કરીને ડો નો ગોળ ટીક્કી બનાવો.તેને બ્રેડ ક્રમ મા બોળી ૩૦ મિનિટ ફ્રીઝ મા રાખો

  5. 5

    પેન માં તેલ મૂકી ટીક્કી ને તળી લ્યો...

  6. 6

    બાર્બી ક્યુ સોસ *. એક બાઉલ મા ટોમેટો સોસ, સોયા સોસ, જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર,એડ કરીને હલાવો

  7. 7

    પેન માં બટર લોટમાં લસણ ની પેસ્ટ,આદુ ની પેસ્ટ, દુડલી,ગોળ n પાણી એડ કરી હલાવો.વિનેગર એડ કરો

  8. 8

    વિજી સટલવા*. એક બાઉલ મા બટર n થોડું તેલ એડ કરીનેબધા જ વજી.એડ કરી.લસણ, આદુની પેસ્ટ એડ કરીને તેમાં મીઠું,ખાંડ,મરી પાઉડર,એડ કરી હલાવો

  9. 9

    ફ્રેન્ચ ફ્રાઈસ*. બે બટાકાં ને ઊભી એક સરખી ચિપ્સ કરી ને તેલ મા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  10. 10

    હવે એક બાઉલ મા બટર એડ કરીને તેલ એડ કરીને તેમાં લસણ પેસ્ટ,આદુ મરચા ની પેસ્ટ,દ્દુગ્લી, capsicum, લીલી ડુંગળી એડ કરી તેમાં બાફેલી નૂડલ્સ એડ કરીને સોસ એડ મરી પાઉડર મીઠું સ્વાદાનુસાર એડ કરી ને હલાવો..

  11. 11

    હવે એક ગોળ પેન માં કોબી ના પણ પાથરી..તેમાં એક સાઈડ ભાત સામેની સાઈડ નૂડલ્સ,એક સાઈડ વજી.રાખો,એક સાઈડ ફ્રેન્ચ ફ્રાઈસ રાખો..વચ્ચે ટીક્કી રાખી તેની ઉપર સોસ એડ કરી બટર લગાવી ગેસ ઉપર રાખો ધુમાડો આવશે.અને ગરમ ગરમ સર્વ કરો..યમ્મી..ટેસ્ટી હેલદ્ય લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes