ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફણસી ને કુકર માં નાખી અડઘો ગ્લાસ પાણી નાખી મીઠુ પણ તેમાં થોડું નાખવું એક સિટી મારવી એક પેન માં તેલ મૂકવું
- 2
પછી તેમાં રાઈ નાખવી પછી તેમાં હિંગ નાખવી ને પછી તેમાં લસણ ની કળી સમારેલ નાખવી પછી તેમાં ડુંગળી નાખવી સાંતળવી પછી તેમાં મીઠુ નાખવું
- 3
પછી તેમાં હળદર ઉમેરવી પછી તેમાં ફણસી બાફેલી ઉમેરવી પછી તેમાં મરચું ઉમેરવું
- 4
પછી તેમાં ધાણા જીરું ઉમેરવું પછી તેમાં ખાંડ ને લીંબુ નો રસ ઉમેરવો બરાબર મિક્સ કરી 5મિનિટ રહેવા દેવું
- 5
પછી તેમાં સમારેલા ટામેટા ઉમેરવા ને તેલ છૂટું 2મિનિટ માં પડી જશે ને પછી તેને સર્વ કરો(આ શાક ભાખરી જોડે મસ્ત લાગે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week 18# French been# ફણસી - બટાકાનું શાક Geeta Rathod -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#week18#french beens (ફણસી) Ridhi Vasant -
ફણસી અને બટાકા નું શાક (frenchbeans Potato Shak Recipe in Gujarati)
#GA4#week18French bens Girihetfashion GD -
-
ફણસી રીંગણ નું શાક(Frenchbeans Ringna shak Recipe in Gujarati)
#GA4#week18#french beans#fansiringansabzi patel dipal -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#week18#French_ beans#cookpadindia#cookpadgujrati Sunita Ved -
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
-
-
-
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
-
ફણસી નું શાક (Fansi Sabji Recipe in Gujarati)
#GA4#week18#french beansઆજે મે ફણસી નુ શાક બનાવ્યુ છે,અને એ પણ પહેલી જ વાર. મારા ઘરમા હુ પહેલી જ વાર ફણસી લાવી અને તેનુ શાક બનાવ્યુ,કોઇ દિવસ ખાધુ પણ નથી,આજે પહેલી વાર ખાધુ પણ ખુબ જ સરસ બન્યુ,હવે આવુ થયું કે વીક મા 1 વાર તો જરુર બનાવીસ,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18ફણસીનું શાક પાણી નાખ્યા વગર સીઝવા દઈને ઘણું સ્વાદિષ્ટ બને છે તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરો. Sushma Shah -
ફણસી ચણાદાળ નું શાક.(French Beans Chana Dal Recipe In Gujarati.)
#GA4#Week18 French Beans. post 2 Bhavna Desai -
-
-
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14425350
ટિપ્પણીઓ (8)