કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4 #Week18
અહી મે તલ ની ચિકકી બનાવી છે ઉતરાયણ ના તહેવાર મા તલ ખાવા જોઈએ તે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મા ચાલ્યુ આવે છે મે એકદમ પતલી ચિકકી વણી છે જેથી તે ખાવા મા ઉપર થી ક્રનચી અનેઅંદર થી સોફટ બની છે. જે ખાવા મા ખૂબજ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  • 300 ગ્રામતલ
  • 200 ગ્રામગોળ
  • 1/2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલ ને એક જાડા લોયા મા ઘીમા તાપે શેકી લો ત્યારબાદ એ જ લોયા મા ગોળ અને ઘી નાખી ધીમી આંચ પર પાઈ થવા દો

    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ રીતે બબલસ થાય એટલે એક વાટકી મા પાણી લઈ તેભા ચેક કરવુજો પાઈ નીચે બેસી જાય અને કડક થઈ જાય એટલે સમજવુ કે પાઈ થઈ ગઈ છે.ત્યારબાદ તેમા તલ મિકસ કરવા

    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ પ્લેટફોર્મ અથવા તો થાડી મા તેલ અથવા તો ઘી લગાડી ને આ રીતે ગોળ કરી હળવે હાથે વણી લો અને આ રીતે કટીંગ કરી થોડીવાર છ્ટી કરી ઠંડી પડવા દો

    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ સવઁ કરો આ રીતે તૈયાર છે એકદમ ક્રનચી સોફટ અને ટેસ્ટી ચિકકી અમારે ગળપણ થોડુ ઓછુ જોયે તેથી મે ગોળ નુ પ્રમાણ ઓછુ રાખ્યુ છે. આમા ઈચ્છા મુજબ વધારે કે ઓછી લઈ શકો છો.

    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર January 16, 2021 19:28

ટિપ્પણીઓ (8)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
January 20, 2021 17:06
Crispy mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તલ ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
  2. મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
  3. અડદિયા(Adadiya Recipe In Gujarati)
  4. સ્ટર ફ્રાય વેજીટેબલ (Stir Fry Vegetable Recipe In Gujarati)
  5. ચકરી (Chakri Recipe In Gujarati)
  1. ખિચડો  (Khichdo Recipe In Gujarati)
  2. કચ્છી દાળ પકવાન (Kutchi Dal Pakwan Recipe In Gujarati)
  3. દલીયા ઉપમા (Dalia Upma Recipe In Gujarati)
  4. મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14427189
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close