તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4 #Week18
અહી મે તલ ની ચિકકી બનાવી છે ઉતરાયણ ના તહેવાર મા તલ ખાવા જોઈએ તે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મા ચાલ્યુ આવે છે મે એકદમ પતલી ચિકકી વણી છે જેથી તે ખાવા મા ઉપર થી ક્રનચી અનેઅંદર થી સોફટ બની છે. જે ખાવા મા ખૂબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. 300 ગ્રામતલ
  2. 200 ગ્રામગોળ
  3. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલ ને એક જાડા લોયા મા ઘીમા તાપે શેકી લો ત્યારબાદ એ જ લોયા મા ગોળ અને ઘી નાખી ધીમી આંચ પર પાઈ થવા દો

  2. 2

    આ રીતે બબલસ થાય એટલે એક વાટકી મા પાણી લઈ તેભા ચેક કરવુજો પાઈ નીચે બેસી જાય અને કડક થઈ જાય એટલે સમજવુ કે પાઈ થઈ ગઈ છે.ત્યારબાદ તેમા તલ મિકસ કરવા

  3. 3

    ત્યારબાદ પ્લેટફોર્મ અથવા તો થાડી મા તેલ અથવા તો ઘી લગાડી ને આ રીતે ગોળ કરી હળવે હાથે વણી લો અને આ રીતે કટીંગ કરી થોડીવાર છ્ટી કરી ઠંડી પડવા દો

  4. 4

    ત્યારબાદ સવઁ કરો આ રીતે તૈયાર છે એકદમ ક્રનચી સોફટ અને ટેસ્ટી ચિકકી અમારે ગળપણ થોડુ ઓછુ જોયે તેથી મે ગોળ નુ પ્રમાણ ઓછુ રાખ્યુ છે. આમા ઈચ્છા મુજબ વધારે કે ઓછી લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes