દલીયા ઉપમા (Dalia Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દલીયા ને ૩૦ મિનીટ પાણી મા પલાળી રાખો. કુકર મા ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, મીઠા લીમડા ના પાન ૩/૪ સાંતળો. પછી તેમાં બધા વેજીટેબલ્સ ઉમેરો. સીંગદાણા નાખો. હળદર, લાલ મરચુ, ધાણાજીરુ, મીઠું સ્વાદ મુજબ નાખો. મેગી મસાલા નાખો. હવે દલીયા ને ઉમેરો. બધુ બરાબર મિક્સ કરો. દલીયા ડુબે તેટલું પાણી નાખો. કુકર બંધ કરી ને ૨ સીટી થવા દો.
- 2
તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલેદાર દલીયા ઉપમા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દલીયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
દલીયા ખુબ જ પોષ્ટિક છે ઉપમા મા વેજીટેબલ સાથે ટેસ્ટી બને છે.#trend#upama Bindi Shah -
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeans Deval maulik trivedi -
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
-
-
-
-
જૈન વેજ પાલક દલીયા (Jain Veg Palak Daliya Recipe In Gujarati)
#FF1મારી ઈનોવેટીવ વાનગી છે એકદમ હેલધી.Apeksha Shah(Jain Recipes)
-
ફણસી બટેકા નુ શાક (French Beans Potato Sabji Recipe In Gujarati)
#GA4#week18#frenchbeans Shital Jataniya -
-
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
ફણસી ના પરાઠા (Frenchbeans Paratha Recipe In Gujarati)
#GA4#Week19#Frenchbeans Pallavi Gilitwala Dalwala -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#week6#upmaનાસ્તા મા ખવાતી ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે. Hetal amit Sheth -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
ફ્રેન્ચ બિન્સ અને ગાજર નું સલાડ ડ્રેસીંગ સાથે
#week18#GA4#frenchbeans#salad#vinaigrette#cookpadindia Riddhi Ankit Kamani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574736
ટિપ્પણીઓ (6)