ચીકકી (Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને ડ્રાય રોસ્ટ કરી લો. મીકસી મા અધકચરા પીસીલો. (મીકસી મા પીસવા ઓપ્સનલ છે આખા તલ પણ રાખી શકાય.)
- 2
એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લો.
- 3
એક વાસણ મા ઘી ગરમ કરી ગોળ ઉમેરી 5-7 મીની સતત હલાવતા રહી પકાવી લો.શેકેલા તલ ઉમેરી 2-3 મીનીટ સરસ મીકસ કરી લો.
- 4
ગ્રીસ કરેલી પ્લેટ મા આ મીશ્રણ ને ઢાળી એકસરખુ ફેલાવી દો.ઉપર કોપરાનુ છીણ પાથરી ચમચી થી દાબી દો.
- 5
થોડી વાર પછી મનપસંદ આકાર ના કટ લગાવી દો.
- 6
ઠરે એટલે પીરસો...
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14429781














ટિપ્પણીઓ