તલ ની ચિકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ ને સાફ કરિ શેકી લો ત્યારબાદ એક તપેલી મા ઘી તથા ગોળ નાખી ગોળ ની પાઈ કરી તેમાં શેકેલા તલ નાખી મિક્સ કરો હવે નિચે ઘી લગાવી તેના પર મિશ્રણ પાથરો
- 2
ત્યારબાદ વેલણ ની મદદ થી વણી લો કટર ની મદદથી મનગમતા શેપ મા કટ કરી લો
- 3
હવે તૈયાર છે તલ ની ચીકકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
-
-
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430389
ટિપ્પણીઓ