જીંજર, લેમન, હની કેન્ડી (Ginger Lemon Honey Candy Recipe In Gujarati)

Nilam patel @nilam28patel
જીંજર, લેમન, હની કેન્ડી (Ginger Lemon Honey Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. હવે આદુ ની છાલ કાઢી ને તેના નાના ટુકડા કરી, તેમાં પાણી ઉમેરી ને પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક પેન માં ધીમી આંચ કરી ને તેમાં ૧/૨ વાટકી ખાંડ અને પની ઉમેરવું. ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ ઉમેરવી.
- 3
હવે તેમાં તજ, મધ અને લીંબુ ઉમેરી લેવુ.
- 4
હવે તેને ગેસ પર વારંવાર ચલાવતા રેવુ. પછી એકદમ ઘટ થાઈ એટલે તેને એક વાટકી માં પાણી ઉમેરી તેમાં થોડા ટીપા લિક્વિદ ઉમેરી ને હાથ વડે ચકાસી લેવુ, જો તેની ગોળ ગોળ વળતું હોઈ છૂટું પડિયા વગર તો તે થઈ ગયું છે.
- 5
હવે બટર પેપર લઈ તેમાં એક ચમચી વડે તેને નાના નાના સર્કલ મૂકી લેવા. ત્યાર બાદ તેના પર ડરેલી ખાંડ છાતી લેવી. કેન્ડી ને સેટ થવા દેવી.
- 6
તમે તેને લાંબો સમય સ્ટોર કરી સકો છો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14431300



















ટિપ્પણીઓ (7)