તલ ની ચીકી(Tal Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ૨_૩ મીનીટ ગરમ થાય પછી ઠંડા થવા દો.
- 2
પેનમાં ખાંડ લઈ ધીમે આંચ પર ચાસણી થવા દો. ચાસણી થાય તેમાં ઇલાયચી ના દાણા વાટી તેમાં નાખી હલાવી લો.
- 3
હવે તેમાં શેકેલા તલ મીકસ કરી જમીન પર ઘી લગાવી ફટાફટ પાતળી તલ ની ચીકી વણી લો.
- 4
તૈયાર છે તલની ચીકી. આવી જ રીતે તલ ની જગ્યાએ સીંગદાણા નાખી ને સીંગદાણા ની ચીકી પણ બનાવી શકાય. ખાંડ ની જગ્યાએ ગોળ લઈને બનાવી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433451











ટિપ્પણીઓ (13)