મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પુલાવ તો આપણે ઘણા પ્રકારના બનાવતા હોઈએ છીએ આજે મેં અહીંયા મસાલા પુલાવ બનાવ્યા છે જે તમને ખૂબ ગમશે મસાલા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ આપણે રાઈસ ને બોઈલ કરી લઈશું પછી તેને 5 મીનિટ ઠંડા થવા દઈશું
- 2
રાઈસ થઈ ગયા પછી કડાઈમાં તેલ લઇ તેલની ગરમ થવા દેવું ગરમ થઇ ગયા પછી તેમાં જીરુનો અને આખા ગરમ મસાલા નો વઘાર કરીશું પછી ડુંગળી,ટામેટાં અને ગાજર સાતળી લઈશું ત્યારબાદ તેમાં આદુ મરચા લસણ નીતેમાં ચોપ કરેલા વેજીટેબલ એડ કરી બે મિનિટ હલાવવું ત્યારબાદ લાલ મરચું પાઉડર, હળદર,જીરૂ અને મીઠું નાખી એક મિનિટ હલાવો બધા જ વેજીટેબલ બરાબર સતળાઈ જાય પછી રાઈસ એડ કરો રાઈસ
- 3
અને બેથી ત્રણ મિનિટ હલાવો અને બે મિનિટ ઠાકર ઢાંકી ટીમ થવા દો જેથી બધો મસાલો અને રાઈસ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14435774













ટિપ્પણીઓ (19)