બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)

શિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો.
બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસ્કેટ અને પૂરી બનાવવા સૌપ્રથમ લોટમાં બધી જ વસ્તુ ભેળવી હૂંફાળા ગરમ પાણીથી થોડો કઠણ લોટ બાંધી 10 - 15 મિનિટ રેસ્ટ આપવો
- 2
ત્યારબાદ બાસ્કેટ બનાવવા નાની પૂરી વણી તેના પર તેલ નું બ્રસિંગ કરી અને કાંટાથી કાણા પાડી બાસ્કેટ ના મોલ્ડ અથવા કપકેક ના મોલ્ડમાં પૂરી બરાબર ગોઠવી બરોબર ફરીથી એક બે કાણા પાડી લેવા... ત્યારબાદ તેમાં કોઈપણ કઠોળ ભરી પ્રિ હિટ કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર 10 મિનિટ બેક કરો દસ મિનિટ પછી અનમોલ્ડ કરી ફરીથી પાંચ મિનિટ બેક કરો.
- 3
એ જ રીતે તે એ લોટમાંથી નાની નાની પૂરી વણી અથવા એક મોટી રોટલી વણી તેને કુકી કટરથી કટ કરી તેલ નું બ્રશ ફેરવી ફોક થી કાણા પાડી પ્રિ હિટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર દસ મિનિટ બેક કરો પછી પલટાવી ફરીથી પાંચ મિનિટ બેક કરો. જરૂર પડે તો ફરીથી બે પાંચ મિનિટ બેક કરી બદામી રંગનો કડક થાય ત્યાં સુધી બેક કરવું. આ રીતે બધી પૂરી તથા બાસ્કેટ તૈયાર કરી લો. પૂરીને તમે તળી પણ શકો છો.
- 4
હવે ચાટ બનાવવા ડુંગળી બટાકા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો. હવે એક બાઉલમાં તે બધું લઈ તેમાં દાડમના દાણા મસાલાવાળા બી કોથમીર ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પૂરણ તૈયાર કરો.
- 5
હવે સર્વિંગ ટ્રેમાં પૂરી તથા બસ કેટલે તેના ઉપર આ પૂરણ મૂકો હવે સર્વિંગ ટ્રેમાં પૂરી અને બાસ્કેટ લઈ તેના ઉપર આ પૂરણ મૂકો ત્યારબાદ વારાફરતી બંને ચટણી મુકો.
- 6
બાસ્કેટમાં તમે દહીં પણ ચટણી સાથે મૂકી શકો ત્યારબાદ ઉપર થી દાડમના દાણા, કોથમીર અને ઝીણી સેવ થી ગાર્નિશ કરી મેથી બાસ્કેટ પૂરી ચાટ સર્વ કરો કરો
Similar Recipes
-
બાસ્કેટ પૂરી (Basket Puri Recipe in Gujarati)
બાસ્કેટ પૂરી બધી મહિલાઓ માટે પ્રિય છે. illaben makwana -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week6બાસ્કેટ પૂરી ચાટ ઘરમાં બધાને પસંદ છે.સાંજે નાસ્તા માટે બનાવી શકાય અને ખૂબ જલ્દી બની જાય છે.કોઈ મહેમાન આવનું હોય તો એમને ભી નાસ્તા માં આપી શકાય. Veena Chavda -
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
મિક્સ કઠોળ બાસ્કેટ પૂરી(mix kathol basket puri recipe in gujarati)
બાસ્કેટ પૂરી મારી ફેવરિટ છે એ રેગ્યુલર મારા ઘરે બને છે તમે બાસ્કેટ રેડી રાખીને પણ ગમે ત્યારે બનાવી શકો છો હું દર વખતે થોડી થોડી પૂરી બનાવી ને સ્ટોર કરી લવ છું જેથી જ્યારે પણ ખાવાની ઇચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અલગ અલગ વસ્તું સ્ટફિન્ગ કરીને બનાવી શકાય પણ મને મિક્સ કઠોળ વાળી વધારે ગમે તો હું એ જ બનાવું.નાની નાની ભુખ માટે બેસ્ટ ઓપશન છે. Avani Parmar -
ફાયર ચાટ પૂરી (Fire Chaat Poori Recipe In Gujarati)
#PSમે પ્રિયંકા ગાંધીજી એ એક શો માં બનાવેલ ફાયર પાણી પૂરી ની રેસિપી ઉપરવથી આ ચાટ પૂરી બનાવી.... ચાટ પૂરી ચટપટી તો છેજ સાથે કાચી કેરી ની ચટણી ને ફાયર નો ટ્વીસ્ટ....અત્યારે ફાયર પાણીપુરી ફાયર પાન e બધું trending વાનગી માં આવે છે. આ ફાયર પાણીપુરી નાગપુર નું famous street food છે જેમાં ગુલકંદ નો ઉપયોગ પણ થાય છે ...અહી ફાયર કરવા નું હોવાથી ચાટ પૂરી માં વપરાતી ચટણી થોડી જાડી રાખવાની ...પાણી નો ભાગ ઓછો રાખવાનો...ફાયર કરવા માટે અહી ભીમસેન કપૂર નો ઉપયોગ કર્યો છે જે ખાઈ શકાય છે..(પૂજા માં વપરાતું કપૂર અલગ આવે )નોંધ ફાયર કરતા હોવાથી નાના બાળકો થી સાંભળી કરવું Hetal Chirag Buch -
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી બાસ્કેટ ચાટ નું હેલ્થી વર્ઝન જેમા મે બાસ્કેટ હેલ્થી તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને બાસ્કેટ તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ફરાળી બાસ્કેટ પાઈનો રબડી (Farali Basket Pino Rabdi Recipe In Gujarati)
#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસિપી#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#ફરાળી બાસ્કેટ પાઈનો રબડીમે બાસ્કેટ બટાકા ની બનાવી છે. અને એ બાસ્કેટ ને મે બેક કરી છે . ટેસ્ટ ખૂબ ખૂબ સરસ લાગે છે. Deepa Patel -
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
-
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
-
બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટઈન્સ્ટન્ટ /ઝટપટ રેસિપી મારા ઘરમાં જ્યારે કિડ્સ ની ડિમાન્ડ હોય કે કંઈક ચટપટુ અને જલ્દી બની જાય એવું ખાવું છે ત્યારે અમારા ઘરમાં આ બનતું હોય છે આ મારી ડોટર અને સાસુ માનિ ફેવરેટ આઈટમ છેJagruti Vishal
-
ઓટ્સ બાસ્કેટ ચાટ (oatmeal basket chat)
#માઇઇબુક#પોસ્ટ-૧૧ચટપટી વાનગી બધાને ભાવે. અને તે પણ હેલ્ધી હોય તો મજા પડી જાય. મેં ઓટ્સમાથી બેક કરીને બાસ્કેટ બનાવી છે. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ (12)