બ્રેડ ઉપમા (Bread Upma Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
બ્રેડ ઉપમા (Bread Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બેડ નાં એકસરખા પીસ કરવા પછી એક વાસણમાં તેલ મુકવાનું તેમાં આદુમરચા ની પેસ્ટ નાંખી સાતરવુ પછી ડુંગળી નાંખી હલાવવું તેમાં બધા મસાલો નાખી ચાર ચમચી પાણી નાખી મિક્સ કરવું પછી પીઝાસૉસનાખવો બેડ નાંખી મિક્સ કરવું હલાવવું પછી લીંબુનો રસ નાખી મિક્સ કરવું ને તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ અને ચણાનું શાક(Sprouts Sabji Recipe in Gujarati)
#GA4#Week11પોસ્ટ 1 ફણગાવેલા મગ અને ચણાનું શાક Mital Bhavsar -
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
-
-
-
-
-
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
-
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
#Chinese Recipe#WCR#BreadChillyRecipe#ChineseStarterRecipe Krishna Dholakia -
છોલે ચણા સલાડ(Chhole Chana Salad Recipe in Gujarati)
આ સલાડ ખુબ જ ઝટપટ બની જાય છે,અને આ સલાડમાં ફાઈબર તથા પ્રોટીન હોવાથી હેલ્ધી છે.ફક્ત ચણા બાફવા પૂરતો જ રાંંધવાનો સમય લાગે છે. Mital Bhavsar -
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
-
-
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14435952
ટિપ્પણીઓ