પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Nilam patel @nilam28patel
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, લસણ,આદુ અને લીલા મરચા ની પેસ્ટ બનાવી લેવી.
- 2
ટામેટા ની પેસ્ટ કરી લેવી.
- 3
કાજુ ને ૧ કલાક આગળ પલાળી લેવા અને તેની પેસ્ટ કરી લેવી. પનીર ને નાના ટુકડા કરી લેવા.
- 4
એક પેન માં બટર નાખી તેમાં કાંદા ટામેટા ની પેસ્ટ નખી તેને બટર છૂટું પડે ત્યાં સુધી થવા દેવી.
- 5
હવે તેમાં સૂકા મસાલા ઉમેરી લેવા. પછી તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરી લેવી.
- 6
હવે તેમાં એક ચમચી મલાઈ ઉમેરવી. પનીર ઉમેરવું અને ધીમા આંચ એ થવા દેવું.
- 7
હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14437750




















ટિપ્પણીઓ (8)