મેથી પુડલા (Methi Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ લો તેમાં બધા મસાલા કરો બાદ તેમાં મેથી નાખો અને જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 2
બાદ નોનસ્ટિક લો તેમાં પુડલા પાથરો અને તેલ લગાવી ચડવા દો બંને બાજુ.
- 3
બાદ ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14438261
ટિપ્પણીઓ (2)