કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#WD

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad

Happy Woman's Day to all lovely women of #CookpadIndia.

આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.

N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • સ્ટફિંગ માટે
  • 1 કપપનીર (1 લીટર દુધમાંથી બનાવેલું પનીર)
  • 1/2 કપચોપ કરેલી ગાજર
  • 1/2 કપચોપ કરેલી કોબીજ
  • 1ઝીણુ સમારેલૂ કેપ્સીકમ
  • 2નાની ઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 કપલીલું લસણ ઝીણુ સમારેલું
  • 1/4 કપકોથમીર ઝીણી સમારેલી
  • 2 ચમચીલાલ મરચું
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • પરાઠા માટે
  • 2 કપઘઉંનો લોટ
  • 4 ચમચીતેલ મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી અથવા તેલ પરાઠા શેકવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પરાઠા બનાવવા માટે લોટ બાંધી લો.1 લીટર દૂધને ફાળી ઘરે જ પનીર બનાવી લો.

    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજા બાઉલમાં સ્ટફિંગ માટેની બધી સામગ્રી ભેગી કરો.લીલું લસણ અને કોથમીર પણ ઉમેરો.બધી સામગ્રી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.

    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાંધેલા લોટનો લુઓ લઈ વણી લો.વચ્ચે સ્ટફિંગ મુકી પેક કરી પરાઠા ને વણી લો.

    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ કરેલી તાવી પર પરાઠા ને સ્લો ગેસ કરી શેકી લો.સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર બટર લગાવી ચટણી,દહીઁ અથવા કેચપ સાથે સર્વ કરો.

    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર March 07, 2021 15:16
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (35)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
September 04, 2021 10:36
Wow... Thank You 😊💗
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Paneer પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
  2. સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
  3. પડ વાળી મીઠી રોટલી (Pad Vali Mithi Rotli Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439291
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close