સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)

સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની સ્ટીક ના જરૂર મુજબ માપ ના ટુકડા કરી લો....ધોઈને તૈયાર કરો....એક નાના પ્રેશર કૂકરમાં વઘાર મૂકી સરગવાના ટુકડા વઘારી સૂકા મસાલા અને મીઠું ઉમેરી બે થી ત્રણ વિસલ થી રાંધી લો.....
- 2
હવે એક પેનમાં દહીં અથવા છાશ માં બેસન ઉમેરી બ્લેન્ડર વડે ઘોલ તૈયાર કરો....થોડું પાણી ઉમેરો....
- 3
એક કડાઈમાં તેલનો વઘાર મૂકી રાઈ- જીરું તતડાવો....હિંગ...લસણની અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો...સુગંધ આવે એટલે તૈયાર કરેલ બેસન નો ઘોલ ઉમેરી...મીઠું ઉમેરી સતત ચલાવતા રહો....સ્લો ગેસ પર રાખો...ધીમેધીમે ઘટ્ટ થવા લાગશે.... થોડું રસા દાળ રહે એવું રાખવાનું છે...
- 4
હવે સરગવાનું વઘારીયું ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ માટે ચલાવો....હવે સરસ બેસન તૈયાર થશે જે કઢીથી થોડું થીક રહે તેવું રાખવાનું છે...
- 5
હવે આપણું સરગવાનું બેસન તૈયાર છે....એક સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર...એક ચમચી લસણ ની ચટણી અને શીંગ તેલ રેડી રોટલી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા સરગવાનું શાક(Lilva Drumstick sabji recipe in Gujarati)
વિસરાતી વાનગી:-સરગવો એક ઔષધીય ગુણો તેમજ કેલ્શ્યમ, ફાઈબર,અને આયર્ન થી ભરપૂર એવી વનસ્પતિ છે અને હાડકા તેમજ સાંધાના દર્દોમાં અતિ ફાયદાકારક છે...રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે તેનું શાક...સૂપ વિગેરે બનાવી રોજિંદા ભોજનમાં ઉપયોગ કરવાથી સાંધા ના દુઃખાવા માં રાહત આપે છે. મેં તેનું અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે...વિસરાતી વાનગી...👍 Sudha Banjara Vasani -
સરગવાનું ખાટું શાક(Drumstick nu khatu shak recipe in gujarati)
#EBWeek6 સરગવો વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર હોય છે તે બ્લડ સ્યુગરને નિયંત્રિત કરી લોહી ને શુદ્ધ કરે છે...હાડકાને મજબૂત કરી સાંધા ના દુઃખાવા માં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ આપે છે. Sudha Banjara Vasani -
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstickસરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ. Ekta Pinkesh Patel -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)2
#GA4 #Week25 #Drumstick સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. Nidhi Popat -
સરગવા બેસન નું શાક (Drumstick Besan Shak Recipe ઇn Gujarati)
#GA4#Week25 સરગવાનું શાક મને ભાવે એટલે હું મારા માટે ખાસ બનાવું છું. આમતો કઢી માં,સાંભર માં નાખીને બનાવીએ છે. સરગવાનું સૂપ પણ ખૂબ જ ગુણકારી છે. પ્રોટીન ની માત્રા સારી છે. અને વા ના રોગ હોઈ તેના માટે તો બેસ્ટ છે. અને મેદસ્વિતા હોય તે જો આનું સેવન કરે તો ઘણો ફર્ક જોઈ શકાય છે.તો ,આજે મેં બેસન ના સાથે સરગવાનું શાક બનાવ્યું છે.. તો તમે રેસીપી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Deval maulik trivedi -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#goldenapron3#week1 નમસ્તે બહેનોકેમ છો?પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)
સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો. Sonal Modha -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drumstick#Drumstick#સરગવા નું બેસન એ પુરે ગુજરાતી ઓથેન્ટિક વિસરાતી વાનગી છે મારા પરિવાર ની ફેવરિટ છે આ ડીશ ખૂબ ઓછા તેલ માં બનવાની સાથે મૂળ સર્જવા સથે બનતી ખૂબ હેલ્ધી વાનગી છે સરગવો હેલધ માટે ખૂબ ફાયદાકારક છે સાંધા ના દુ:ખાવા અંગ જકડાઈ જવું બી પી ની કે ડાયાબિટીસ ની કોઈ પણ તકલીફ હોય એ માં ખીબ ઉપયોગ માં લેવા માં આવે છે ફાઇબર થઈ ભરપૂર આ શાક ના પણ સુધી બસાધુ જ ઉપયોગ માં લેવા માં આવે છે. તો બનાવી એ આ માં થી એક સ્વાદિષ્ટ ડીશ બેસન. Naina Bhojak -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Kashmira Bhuva -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Jasminben parmar -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
-
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
-
નાગલી નો રોટલો-સરગવાની ભાજીનું શાક(Nagli no rotlo-saragva ni bhaji nu shak Recipe in Gujarati)
#India2020Lost Recipes Of India#west હિન્દુસ્તાનના અંતરિયાળ ગામડાઓ માં હજી પણ પારંપરિક અને જંગલ માં થી ઉપલબ્ધ વ્યંજન મા થી ભોજન બનાવીને જમવામાં આવે છે.રોજના જમણ માં નાગલી નું પેજવું(પાણીમાં નાગલી નો લોટ ઉકાળીને બનાવાય છે) પીવામાં આવે છે.કોઈ તહેવાર હોય ત્યારે રોટલો અને ખેતરના શેઢે ઉગેલી ખાદ્ય ભાજીનું શાક ,ચટણી ને મીઠાઈમાં ગોળનું દડબું ખવાય છે .વર્ષો જૂની સાત્વિક ભોજન ની પરંપરા આ વનબંધુઓ એ જાળવી રાખી છે સુપર ફૂડ નાગલીમાં બીજા ધાન્ય કરતા કાર્બોહાઇડ્રેટ72.6(g) અને કેલ્શિયમ 350(mg) વધારે હોય છે...સરગવાના પાન માં વિટામિન A - C તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ,પોટેશિયમ અને ઘા રૂઝાય તેવા તત્વો ભરપૂર છે... Sudha Banjara Vasani -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
મોરીંગા મસાલા રોટી(Moringa Masala Roti Recipe In Gujarati)
#AM4આ સરગવાના વૃક્ષ પર થતી ભાજી છે જે અતિ ગુણકારી છે...સાંધાના દુઃખાવા, લોહીની ઉણપ,શરદી,ખાંસી, કફ, તાવ દૂર કરી નવી ઉર્જા આપે છે...કેલ્શિયમથી ભરપૂર છે Sudha Banjara Vasani -
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora
More Recipes
ટિપ્પણીઓ (9)