ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Pinal Parmar @cook_25769068
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજીને બરાબર ધોઈને ઝીણી કાપી લો.
- 2
ત્યારબાદ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઇ લેવો અને ઝીણી કાપેલી ભાજી, હળદર, હિંગ, આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 3
ત્યારબાદ એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને મિડીયમ સાઈઝ નું ખીરું તૈયાર કરી લેવું.
- 4
ત્યારબાદ હવે એક ડીશ માં થોડું તેલ લગાવીને તૈયાર કરેલું ખીરૂં નાખીને સ્ટીમ થવા માટે મૂકી દેવું.
- 5
5 થી 6 મિનિટ બાદ એક વાર ચેક કરી લેવું કે આ ઢોકળા થઈ ગયા કે નહીં. ઢોકળા થઈ જાય ત્યારબાદ તેને થોડા ઠંડા ત્યારબાદ તેમાં પીસ કરી લેવા.
- 6
હવે ઢોકળા ઉપર તેલ અને રાયનો વઘાર કરી લેવો ઢોકળા નો વઘાર કરી લેવો તો તૈયાર છે આપણા મેથીના અને ચણા ના લોટ ના ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14440814







ટિપ્પણીઓ (8)