મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe In Gujarati)

Diya Vithalani @cook_26132285
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટ લઇ તેમાં ચણાનો લોટ અને ભાત ઉમેરો. પછી તેમાં ઝીણી સમારેલી મેથી હળદર,મરચું પાઉડર,ખાવાનો સોડા,મીઠું અને તેલનું મોણ નાખી લોટ બાંધી લો. લોટ બાંધી તેમાંથી મુઠીયા બનાવી લો.
- 2
એક તપેલીમાં વઘાર માટે તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું, સૂકા લાલ મરચા અને લીમડો ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. બધા મસાલા ઉમેરી દો. પાણી ઊકળે પછી તેમાં મુઠીયા નાખો. મુઠીયા નાખી ગેસ ધીમો કરી ધીમા તાપે ચડવા દો. મુઠીયા ચડી જાય અને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
તો તૈયાર છે મેથીના રસિયા મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14448278










ટિપ્પણીઓ (4)