ડ્રાયફ્રૂટ પેપર ચીક્કી (Dryfruit Paper Chikki Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#KS
#cookpadindia
#cookpadgujrati
ઉપાડતા ઉપાડતા જ તૂટી જાય તેવી પાતળી અને મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને healthy પેપર ચીક્કી બને છે.તો ચાલો.....

ડ્રાયફ્રૂટ પેપર ચીક્કી (Dryfruit Paper Chikki Recipe In Gujarati)

#KS
#cookpadindia
#cookpadgujrati
ઉપાડતા ઉપાડતા જ તૂટી જાય તેવી પાતળી અને મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને healthy પેપર ચીક્કી બને છે.તો ચાલો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેપર ડ્રાયફ્રૂટ ચીક્કી માટે:
  2. 1/2 કપકાજુ,
  3. 1/2 કપપિસ્તા
  4. 1/2 કપબદામ
  5. 1/4 કપમખાના
  6. ૧ કપગોળ
  7. ૩થી૪ ટીપાં વનીલા એસે ન્સ
  8. થોડું ઘી
  9. થોડી સૂકી ગુલાબ ની પાંદડી
  10. જાડા પ્લાસ્ટિક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ,બદામ અને પીસ્તા ને ઓવન અથવા ગેસ પર ક્રિસ્પી કરી લો.ચોપર માં થોડી ગુલાબ ની સૂકી પાંદડી કરી તેનો અધ કચરો ભૂકો કરી લો.

  2. 2

    મખાના ને પણ અલગ થી ક્રિસ્પી કરી લો. અને તેને પણ ક્રશ કરી લો.

  3. 3

    એક પેન માં અડધો ગોળ ગરમ કરો.ગોળ ઓગાળી જાય એટલે ગેસ બંધ કરી દો.તેમાં ક્રશ કરેલું 1/2 ડ્રાય ફ્રુટ અને અડધા મખના નો ભુ કો, થોડી સૂકી ગુલાબ ની પાંદડી અને વનીલા essence na ૨/૩ ટીપાં એડ કરી ને બરાબર હલાવી દો. થો ડી હવા ઉડવા દો.હાથ લગાવી શકાય તેવું ઠંડું થવા દો.પછી તેના નાના ગોળા બનાવી દો.

  4. 4

    હવે નું કામ જરા ફટાફટ કરવું પડશે.
    ઘી થી ગ્રીસ કરેલા ૧ પ્લાસ્ટિક પર એક ગોળો મુકી તેના પર સૂકી ગુલાબ ની પાંદડી ભભરાવી,તેના પર બીજું ગ્રીસ કરેલી પ્લાસ્ટિક નીચે ની સાઇડ જાય તે રીતે મૂકી, વેલણ ની મદદ થી એકદમ ફટાફટ ભાર આપી ને પેપર જેવું પાતળુ વણી લો. તેને ઉખાડી ને સાઇડ પર મૂકી ને તરત જ બીજો ગોળો પણ સેમ રીતે વણી લો.
    આવી જ રીતે બાકી નો બીજો અડધો પણ કરી લો.
    તો તૈયાર છે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પેપર ડ્રાય ફ્રુટ ચીક્કી.મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જશે અને ટેસ્ટી પણ એકદમ બનશે.

  5. 5

    અહીંયા મે તલ ની ચીક્કી નો વણવાનો પ્રોસેસ pic મૂક્યો છે.જેથી બંને નો અંદાજ આવી જાય.

  6. 6

    સેમ રીતે તલ ની પણ પેપર ચીક્કી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Omg... Very thin... Looks superb perfect.... My master chef...

Similar Recipes