મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#GA4 #Week19

કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે.

મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

#GA4 #Week19

કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ મેથી ની ભાજી
  2. ૧૦૦ ગ્રામ રીંગણ
  3. ૪ ચમચીતેલ
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીહળદર
  6. ૧/૨ ચમચી મીઠુ
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. ચપટીરાઇ
  9. ચપટીહિંગ
  10. કાંકરી ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મેથી અને રીંગણને સમારો.કડાઇમા ચાર ચમચી તેલ મૂકી તેમાં રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં રિગણને વધારો.

  2. 2

    રીંગણ થોડા નરમ‌પડે એટલે તેમાં મરચું પાઉડર, હળદર, મીઠું, નાખીને હલાવો થોડા સમય પછી તેમાં મેથીની ભાજી નાખીને હલાવો ગોળ નાખી ધીમા ગેસ પર મૂકો.તેલછૂટવા લાગે એટલે તેમાં ધાણાજીરૂ નાખીને ફરીથી હલાવો.

  3. 3

    ઠંડું પડે એટલે તેને ડીશમાકાઢો. ઉપરકાચી મેથની ભાજી મૂકી સજાવી ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes