કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#GA4
#Week19
#Pulao

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad

ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે 
પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે?
આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
6 વ્યક્તિ
  • 1 1/2 કપચોખા
  • 2ઝૂડી પાલક
  • 2ટામેટાં
  • 3ડુંગળી
  • 3/4 કપમકાઈના દાણા
  • 6-7લીલાં મરચાં
  • 12-15કળી લસણ
  • 1 ચમચીજીરું
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણા જીરું
  • 1/2 ચમચીહળદર
  • 3/4 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1ચમચો તેલ
  • 2 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં,ડુંગળી કાપી લો. મકાઈના દાણા છુટાં કરી લો.મરચાં અને લસણ ક્રશ કરી લો.પાલક ઝીણી સમારીને બ્લાંચ કરી લો.ચોખા પણ ધોઈને પલાળી દો.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક પેનમાં તેલ અને બટર ઉમેરી ગરમ કરો.1 ચમચી જીરું ઉમેરો.જીરું ગુલાબી થાય એટલે ડુંગળી અને ક્રશ કરેલાં લસણ-મરચાં ઉમેરો.ડુંગળી નો કલર થોડો બદલાય એટલે કે ગુલાબી થાય પછી મકાઈના દાણા,ટામેટાં અને બ્લાંચ કરેલી પાલક ઉમેરો.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે બધાં મસાલા ઉમેરો.સ્લો ગેસ પર 5 થી 10 મિનિટ બધાં શાક અને મસાલા ચડવા દો.ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લો.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    મસાલો તેલ છોડે પછી ચોખા ઉમેરો.ચોખા ઉમેર્યા બાદ ફાસ્ટ ગેસ કરી હળવા હાથે 2-3 વખત સાંતળો. જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી લો.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ચોથા ભાગનું પાણી રહે પછી ગેસ સ્લો કરી પેન ને ઢાંકી દો.5 થી 10 મિનિટ બાદ ઢાકણ હટાવી જોઈ લેવું.પુલાવ તૈયાર છે.5 મિનિટ માટે ઢાંકી રાખવું.ત્યારબદ ગરમા ગરમ સર્વ કરો.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તૈયાર છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ કોર્ન પાલક પુલાવ.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    આમ તો આ પુલાવનો પોતાનો જ સ્વાદ ખુબ સરસ છે એટલે કઈ સાથે કાઈ ના પણ પિરસવામાં આવે તો ચાલે.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    પણ મે અહી પાપડ,ડુંગળી અને લીંબુ સાથે સર્વ કર્યુ છે.દહીઁ અને છાશ પણ સાથે સર્વ કરી શકાય.

    કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર January 21, 2021 18:15
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 01, 2021 05:53
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પાલક પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી મુગદાલ ચીલ્લા (Methi Mungdal Chilla recipe in Gujarati)
  1. મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
  2. મેથી બાજરી ના ચમચમીયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)
  3. મેથીના વડા (Methi Vada Recipe In Gujarati)
  4. મેથી વાળા બાજરાના થેપલા (Methi Bajara Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451548
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close