મેથી વાળા બાજરાના થેપલા (Methi Bajara Thepla Recipe in Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

મેથી વાળા બાજરાના થેપલા (Methi Bajara Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બાજરાનો લોટ
  2. 1 નાનો કપઘઉંનો લોટ
  3. 2 - 3 ચમચી ચણાનો લોટ
  4. મેથી એક બાઉલ
  5. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. મીઠું સ્વાદપ્રમાણે
  9. દહીં કે છાશ લોટ બાંધવા માટે
  10. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ ભેગા કરી તેમાં મેથી સમારેલી નાખી દો

  2. 2
  3. 3

    લોટમાં મસાલાનો કરી લોટ બાંધી લો

  4. 4

    લોટ માંથી થેપલાં વણો અને તેને લોઢી મા તેલ લગાવી શેકી લો તો તૈયાર છે મેથીના ઢેબરા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes