પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ 1/2 કલાક માટે પલાળી રાખો.
- 2
બટાકા અને ટામેટાં તેમજ મરચાં ને ઝીણાં સમારી લો.
- 3
હવે કુકર માં તેલ ને ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું,હિંગ,સૂકા લાલ મરચા અને તમાલપત્ર નાંખી વઘાર કરો. પછી તેમાં ઝીણા સમારેલા મરચાં, ટામેટા અને બટાકા નાખીને 2 મિનિટ સાંતળો.
- 4
ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી નાખી દો.
- 5
પછી તેમાં પલાળેલા ચોખા મરચું મીઠું અને હળદર નાંખી મિક્સ કરી લો. ત્યારબાદ કૂકરના ઢાંકણ બંધ કરી દો. અને વ ત્રણ વહીસલ કરી ગેસ બંધ કરી દો.
- 6
તો હવે આપણા ટેસ્ટી પુલાવ તૈયાર છે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453859












ટિપ્પણીઓ (7)