થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે લોટ લઈ તેને ચાળી તેમા મીઠું, હળદર,તેલ એડ કરી મિક્સ કરવું.
- 2
હવે તેમાં મેથી, લસણ, આદુ મરચા ની પેસ્ટ એડ કરી મિક્સ કરવું.(આમા તલ, દૂધી પણ એડ કરી શકાય.)
- 3
હવે તેમા દહીં એડ કરી મિક્સ કરી પાણીથી લોટ બાંધી લેવો.
- 4
હવે તેના એક સરખા લુવા બનાવી રોટલી ની જેમ ગોળ વણી લેવું. ગેસ પર તવી ગરમ કરી તેમા પરોઠા ની જેમ થેપલા ને બંને સાઈડ તેલલગાવી સોડવી લેવા.
- 5
તૈયાર થેપલા ને ચા, દહીં કે ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457269










ટિપ્પણીઓ (4)