ડ્રાય ફ્રૂટ રોઝ ચીક્કી (Dry Fruit Rose Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ બદામ ને ઉભા કટકા કરી લૉ તેને ૧ ચમચી ચમચી ઘી ગરમ મૂકી આછ ગુલાબી શેકી લો
- 2
હવે એક પેન માં ધીમા ગેસ પર ખાંડ ને ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી ને બ્રાઉન રંગ ની થાય એટલે તેમાં કાજુ, બદામ,ગુલાબ ની પાંદડી અને ઇલાયચી નો ભૂકો ઉમેરી અને મિક્સ કરો.
- 3
પછી સિલિકોન મેટ પર ફેલાવી દો.સહેજ વેલણ થી વણી લો.ટુકડા કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
-
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpad Gujarati Dhara Jani -
-
ડ્રાયફ્રૂટ પેપર ચીક્કી (Dryfruit Paper Chikki Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiઉપાડતા ઉપાડતા જ તૂટી જાય તેવી પાતળી અને મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને healthy પેપર ચીક્કી બને છે.તો ચાલો..... Hema Kamdar -
-
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
-
-
-
ડ્રાયફ્રુટ હની ચીક્કી (Dry Fruit Honey Chikki Recipe In Gujarati)
#KSKitchen star challangeMy Cookpad Recipe Ashlesha Vora -
-
રોઝ નટ્સ એન્ડ સીડ્સ ચીક્કી (Rose Nuts & Seeds Chikki in Gujarati)
ચીક્કી બધા ને બહુ ભાવે છે. ક્રંચી અને મીઠી હોવાથી ખાસ બાળકો ની પ્રિય હોય છે. હવે તો ચીક્કી ઘણા બધા flavours ની બનાવવા માં આવે છે. જેથી આપણ ને ઘણા બધી વેરાઇટી અને ઓપ્શન મળી રહે છે. મેં આજે અહીંયા ગુલકંદ, નટ્સ અને સીડ્સ નું કોમ્બિનેશન કરીને chikki બનાવી છે.#GA4 #Week18 #chikki #ચીક્કી Nidhi Desai -
-
કાજુ રોઝ પેટલ્સ(Cashew rose petals recipe in Gujarati)
#MW1#mypost64કાજુ અને ગુલકંદ નું કોમ્બિનેશન આપણને હંમેશા પસંદ આવતું હોય છે.. આઇસ્ક્રીમ હોય કે પછી ગુલાબ પાક હોય .... ગુલકંદ ની પ્રકૃતિ ઠંડી એટલે શિયાળામાં તેનું સેવન લાભકારી નથી... એટલે મેં અહીં ગુલાબની પાંખડીઓ નો ઉપયોગ કાજુ સાથે ગૂંદ સૂંઠ અને બીજા વસાણા નો ઉપયોગ કરી સુખડી બનાવી છે...ખૂબ સ્વાસ્થ્યવર્ધક સુખડી તમે પણ ટ્રાય કરજો .. Hetal Chirag Buch -
-
-
ગુલાબ ના લાડુ (Rose Ladoo Recipe In Gujarati)
#cookpadIndiaખૂબ જ ગુણકારી વાનગી શિયાળા માં ખાઈ શકીએ ઉનાળા માં પણ ખાઈ શકાય. તંદુરસ્તી થી ભરપૂર બનાવે છે. Kirtana Pathak -
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki recipe in Gujarati)
પ્રખ્યાત અને સ્વાદિષ્ટ સુકા મેવા ની ચીક્કી. પિસ્તા, કાજુ, બદામ, તરબુજ ના બીજ, કોળા ના બીજ અને ગોળ થી બનાવેલી ખૂબ જ ટેસ્ટી ચીક્કી. ગુજરાતી ઘરો માં ચા સાથે નાસ્તા માં લેવામાં આવે છે, મિઠાઇ તરીકે પણ ઉપયોગ થાય છે.#KS#dryfruit #dryfruits #mixdryfruit #healthy #gujarati #tasty #sweet #dessert #caramel #gud #jaggery #cashews #almonds #pistachios #watermelonseeds #pumpkinseeds #famous #indiandessert #gujaratidessert #mithai #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
-
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)
ચીકકી વિન્ટર નુ ફુડ છે,આ રીતે ડૉયફુટ મીકસ કરી ને ચોકલેટ અને મીઠાઈ ન લેવી હોય અને હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર એનૅજી બાઇટ લઇ શકાય બઘાં સીજનમા.#KShealthy bars Bindi Shah -
-
ડ્રાય ફ્રૂટ લડ્ડુ (Dry fruits Ladoo recipe in gujarati)
#મોમભગવાન નું બીજું રૂપ એ માઁ. મારા મમ્મી ને આ લડ્ડુ ખૂબ જ ભાવતા. એ હંમેશા શુગર ફ્રી બનાવતી. જે અમને પણ ખૂબ ભાવતાં. રાંધણ કળા મા ખૂબ પાવરધા હતા. ગૌરી વ્રત કરીયે ત્યારે બનાવી રાખતી. હંમેશા હેલ્ધી ખવડાવતાં આજે એ અમારી વચ્ચે નથી પણ ઘણી બધી યાદ એમની સાથે ની વાત એમની શીખ બધું ખૂબ યાદ આવે છે. એમ કહું કે ભૂલી જ નથી શકતા 🙏🌹 Geeta Godhiwala -
-
-
ફ્રેશ રોઝ સીરપ (Fresh Rose Syrup Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457263
ટિપ્પણીઓ (3)