થેપલા (Thepla Recipe In Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલીલી મેથી સમારેલ
  2. 2 વાટકીધઉંનો લોટ
  3. 2 ચમચીતેલ મોણ માટે
  4. 3 ચમચીદહીં
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2 વાટકીલીલા લસણ ના પાન સમારેલ
  8. મીઠું, પાણી જોઈતા પ્રમાણે
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

               સૌ પ્રથમ આપણે લોટ લઈ તેને ચાળી તેમા મીઠું, હળદર,તેલ એડ કરી મિક્સ કરવું.

  2. 2

        હવે તેમાં મેથી, લસણ, આદુ મરચા ની પેસ્ટ એડ કરી મિક્સ કરવું.(આમા તલ, દૂધી પણ એડ કરી શકાય.)

  3. 3

      હવે તેમા દહીં એડ કરી મિક્સ કરી પાણીથી લોટ બાંધી લેવો.

  4. 4

           હવે તેના એક સરખા લુવા બનાવી રોટલી ની જેમ ગોળ વણી લેવું. ગેસ પર તવી ગરમ કરી તેમા પરોઠા ની જેમ થેપલા ને બંને સાઈડ તેલલગાવી સોડવી લેવા. 

  5. 5

    તૈયાર થેપલા ને ચા, દહીં કે ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

Similar Recipes