વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
Saloni Chauhan @Salonipro11
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાકને બરાબર ધોઈને સમારી લેવા.
- 2
હવે એક વાસણમાં તેલ લઈ તેમાં જીરું,મરચું, મરી વઘાર કરો.
- 3
હવે તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો ફટાફટ નાખો અને તેમાં બધું જ શાક નાખીને પાણી નાખી દો. અને ત્યારબાદ પલાળેલા ચોખા નાખો ચોખા પલાળેલા ન હોય તો પણ નાખી શકાય છે.
- 4
હવે બધું જ બરાબર વ્યવસ્થિત હલાવી લો અને છેલ્લે મીઠું ઉમેરો ત્યારબાદ તેને બરાબર પાછું હલાવીને ઢાંકણ બંધ કરીને ધીમા તાપે ચડવા દો. ચોખાના દાણા ચેક કરી લો બરાબર ચડી ગયો હોય એટલે સમજવું કે પુલાવ રેડી છે.
- 5
લો તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ પુલાવ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14459165









ટિપ્પણીઓ