કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો

મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦
૨-૩
  • ૧ કપચોખા
  • ૧ કપલીલી મેથી ઝીણી સમારેલી
  • ૧/૨ કપવટાણા બાફેલા
  • ૧ કપડુંગળી ની સ્લાઈસ
  • ૧ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂનમરચા ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂનજીરૂં
  • ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧/૪ ટી સ્પૂનહળદર
  • ચપટીહિંગ
  • ૨-૩ ટેબલ ચમચી તેલ
  • ૩-૪ નંગ લવિંગ
  • ૩-૪ નંગ આખા મરી
  • ૧તમાલ પત્ર
  • ટુકડોતજ નો
  • ૨ નંગબાદીયા
  • સ્વાદ મુજબ મીઠુ
  • ૮-૧૦ કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    પેલા ભાત ને ધોઈ ને ૧૫-૨૦ મીનીટ પલાળી દેવા પછી એક પેન મા પાણી ગરમ કરી તેમા મીઠું એડ કરવુ પછી ભાત એડ કરવા અને ૮૦% જ કુક કરવા. પછી એક પેન મા તેલ ગરમ કરી કાજુ તરી લેવા ગોલ્ડન બ્રાઉન.

    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઇ જ તેલ મા જીરૂં એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે હિંગ એડ કરી તજ, લવિંગ, બાદીયા, તમાલ પત્ર, મરી એડ કરવા ત્યાર બાદ આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરવી અને પછી ડુંગળી એડ કરી સાંતળવી.

    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમા લીલી મેથી અને વટાણા એડ કરવા અને સ્વાદ મુજબ મીઠું(ભાત બનાવતી વખતે તેમાં મીઠું એડ કરેલું હોવા થી ઓછું નાંખવું) લાલ મરચુ, હળદર એડ કરવા.

    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેથી નુ પાણી બરી જાય પછી તેમા ભાત અને કાજુ એડ કરવા અને સાવ ધીમા તાપે અથવા પેન નીચે લોઢી રાખી ભાત ને ૫ મિનિટ પકાવા.

    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી પુલાવ

    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર January 22, 2021 18:18

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 22, 2021 18:36
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
  3. પુલાવ (Pulao Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
  5. મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
  1. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  2. મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
  3. ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
  4. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close