મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાત ને ધોઈ ને ૧૫-૨૦ મીનીટ પલાળી દેવા પછી એક પેન મા પાણી ગરમ કરી તેમા મીઠું એડ કરવુ પછી ભાત એડ કરવા અને ૮૦% જ કુક કરવા. પછી એક પેન મા તેલ ગરમ કરી કાજુ તરી લેવા ગોલ્ડન બ્રાઉન.
- 2
હવે ઇ જ તેલ મા જીરૂં એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે હિંગ એડ કરી તજ, લવિંગ, બાદીયા, તમાલ પત્ર, મરી એડ કરવા ત્યાર બાદ આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરવી અને પછી ડુંગળી એડ કરી સાંતળવી.
- 3
ત્યાર બાદ તેમા લીલી મેથી અને વટાણા એડ કરવા અને સ્વાદ મુજબ મીઠું(ભાત બનાવતી વખતે તેમાં મીઠું એડ કરેલું હોવા થી ઓછું નાંખવું) લાલ મરચુ, હળદર એડ કરવા.
- 4
મેથી નુ પાણી બરી જાય પછી તેમા ભાત અને કાજુ એડ કરવા અને સાવ ધીમા તાપે અથવા પેન નીચે લોઢી રાખી ભાત ને ૫ મિનિટ પકાવા.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week19#Methiશિયાળા માં લીલી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.. ને એમાંય મેથી તો જોઈને જ લેવાનું મન થઈ જાય કારણકે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Neeti Patel -
-
-
-
-
-
મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
#BR#Greenbhajirecipe#methipulavrecipe#Quickrecipe#Lunchrecipe#dinnerrecipe#MBR5#Week 5 Krishna Dholakia -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
-
-
-
-
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaઆ પાર્ટી માં હીટ સાબિત થાય એવો પુલાવ છે. તો ચાલો , આજે ફ્લેવર્સ થી ભરપુર એવા પુલાવ ની રેસીપી જોઇએ. Bina Samir Telivala -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463352
ટિપ્પણીઓ (3)