તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર મુજબ ની સામગ્રી પ્રમાણે મસાલા અને શાક લો.સુકા મરચા ને પલાળી ને બી કાઢી દળી લો.
- 2
પલાળેલા ચોખા માં હળદર,મીઠુ અને તમાલ પત્ર નાંખી બાફી ને ચરણી માં ઓસાવી લો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમા બધા શાક વઘારો અને બધાજ મસાલા ઉમેરી લો.
- 4
એક તવા ને ગેસ પર ગરમ કરો, તેમા બાફેલા ભાત અને શાક લઈ કડક ગરમ કરી મીકસ કરો. તૈયાર પુલાવ ને દહીં અને પાપડ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467066











ટિપ્પણીઓ