કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો

મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫
  • ૧જુડી મેથી ની ભાજી
  • ૨૫૦ ગ્રામ વટાણા
  • 4 નંગડુંગળી
  • 4 નંગટામેટા
  • ૭-૮લસણની કળી
  • ૨ નંગલીલા મરચાં
  • ૪-૫ નંગકાજુ
  • ૨ નંગલવિંગ
  • ૨ નંગઈલાયચી
  • ૧ નંગસૂકું લાલ મરચું
  • ૧ નંગતમાલપત્ર
  • ૧ નંગતેજ પત્ર
  • ૨ટેબલ-ચમચી લાલ મરચું
  • 1/2ટેબલ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલ સ્પૂનમલાઈ
  • ૪-૫ ટેબલસ્પૂનતેલ
  • 1/2 ટેબલસ્પૂન જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલા આપણે ટામેટા, ડુંગળી ને સમારી લઈશું અને લસણ ના ફોતરા કાઢી લેશું ને વટાણા ના બી કાઢી લેશો.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખીને તેને સાતળીશું, ત્યારબાદ ટામેટાને સાતળીશું બન્ને બરાબર ચડી જાય એટલે તેમાં લસણ, કાજુ, લવિંગ, ઈલાયચી અને લીલું મરચું નાખી થોડીવાર ચડવા દેશું.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણને ઠંડું પાડી તેની ગ્રેવી તૈયાર કરીશું.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે મેથી અને વટાણાને ચડાવી શું, એના માટે એક પેનમાં તેલ મૂકી મેથી અને વટાણા ધીમી આંચ પર પંદર થી વીસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેશો.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે વઘાર કરીશું, વઘાર માટે એક પેનમાં તેલ મૂકી જીરુ, સૂકું લાલ મરચું, તમાલ પત્ર, તેજ પત્ર મૂકી ગ્રેવી નો વઘાર કરીશું ગ્રેવી નો કલર ચેન્જ થાય એટલે તેમાં બધા મસાલા કરીશું,મસાલા બરાબર ચડી જાય એટલે મેથી અને વટાણા તેમાં ઉમેરી શું, બધુ બરાબર ચડે એટલે છેલ્લે તેમાં મલાઈ ઉમેરીશું.

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણું મેથી મટર મલાઈ

    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jigna mer
jigna mer @jignamer1989
પર January 23, 2021 17:17

ટિપ્પણીઓ (6)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
January 24, 2021 02:49
Too good
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  3. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  4. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  2. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  3. કોમબીનેશ તવા પુલાવ (Combination Tava Pulao Recipe In Gujarati)
  4. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14469349
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close