કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે )

#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે )

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. મૂઠડી માટે :-
  2. 1 વાટકીમેથી ની ભાજી
  3. 1 વાટકીધાણાભાજી
  4. 1 વાટકીચણાનોલોટ
  5. 1 વાટકીઘઉંનો લોટ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીખાંડ
  11. 1 નંગલીંબુ
  12. 1/2 ચમચીસોડા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. તેલ તળવા માટે
  15. શાક માટે :-
  16. બટેટુ 1 નાનું
  17. સુરણ 1 નાનો કટકો
  18. રીંગણ 1 નાનું
  19. 10 ગ્રામચોળી
  20. 10 ગ્રામગુવાર
  21. 10 ગ્રામવટાણા
  22. 10 ગ્રામવાલ
  23. 10 ગ્રામવાલોળ
  24. 10 ગ્રામપાંદડી
  25. 4 નંગટીંડોરા
  26. 1 નાનો ટુકડોફ્લાવર
  27. 2 ટામેટા જીણા સમારેલા
  28. 4 ચમચા મોટાતેલ
  29. 1/2 ચમચીરાઈ
  30. 1/2 ચમચીહિંગ
  31. 1સૂકું મરચું
  32. 1 ટુકડોતજ
  33. 1બાદિયા નું ફૂલ
  34. 1તમાલપત્ર
  35. લીમડો
  36. 1/2 ચમચીહળદર
  37. 2 ચમચીધાણાજીરું
  38. 3 ચમચીલાલ મરચું
  39. 1 ચમચીગરમ મસાલો
  40. મીઠું સ્વાદ મુજબ
  41. ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ની ભાજી અને ધાણાભાજી ને ધોઈ ને સમારી લો. તેમાં ચણા અને ઘઉં નો લોટ નાખો પછી તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું, ચટણી, સોડા લીંબુ આ બધું નાખી લોટ તૈયાર કરો

    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના ગોલા વાળી તેલ માં તળી લો. હવે બધા શાક ભાજી ધોઈ ને સમારી લો આ પ્રમાણે

    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર માં તેલ ગરમ કરો. તેલ આવી જય એટલે રાઈ, હિંગ, લીમડો, તજ, લવિંગ, બાદિયા, સૂકું લાલ મરચું, તમાલપત્ર આ બધું નાખો

    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ટામેટા નાખો પછી બધું જ શાક ભાજી નાખો

    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, ચટણી, ગરમ મસાલો, નાખો. પછી મૂઠડી નાખો પાણી નાખી બરોબર હલાવી કુકર બંધ કરી 2 સીટી વગાડો

    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઠરી જાય એટલે ધાણા ભાજી નાખી ગરમા ગરમ ઉંધીયું પૂરી કા તો રોટી સાથે સર્વ કરો

    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
પર January 24, 2021 10:22
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  5. માટલા ઊંધિયું (ઊંબાડિયું) (Ubadiyu Recipe in Gujarati)
  1. વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
  2. મેથી ભાખરી (Methi Bhakhri Recipe In Gujarati)
  3. લીલું ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati,)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14473329
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close