રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી સમારી લો.
- 2
મુઠીયા બનાવવા માટે એક બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો. અને તેલ ગરમ કરી તળી લો.
- 3
લીલો મસાલો બનાવવા માટે એક મિક્સર બાઉલ માં લીલું લસણ કોથમીર સીંગ દાણા નાખી પીસી લો. તેને એક બાઉલ માં કાઢી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું, ખાંડ, તલ, લીલું લસણ, કોથમીર ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 4
હવે રતાળુ તથા બટેટા ઉપર લીલો મસાલો લગાવી દેવો. રીંગણ માં પણ એજ મસાલો ભરી દેવો.
- 5
ત્યાર બાદ એક કુકર માં તેલ લઇ હિંગ તથા આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો. હવે તેમાં વલોર તુવેર વટાણા ઉમેરો અને ઉપર લીલો મસાલો પાથરો. ત્યાર બાદ લીલો મસાલો લગાવેલા રતાળુ તથા બટેટા ઉમેરો અને ભરેલ રીંગણ પણ ઉમેરો. થોડું પાણી ઉમેરી ૩ સીટી વગાડી લો.
- 6
ત્યાર બાદ તેમાં મુઠીયા ઉમેરી થોડી વાર ઉકાળી લો.
- 7
તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલું ઊંધિયું.. લીલા લસણ થી ગાર્નિશ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US ચટાકેદાર ગાલિક સુરતી ઉંધીયુ Sneha Patel -
-
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
-
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe in Gujarati)
#KS#Undhiyu#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#Week13#Tuver#cookpad#cookpadindiaઉંધીયા બે પ્રકારના બને છે લીલું અને લાલ. આજે મેં લાલ રજવાડી ઉંધિયું બનાવ્યું છે. શિયાળામાં લીલા શાકભાજી મળી રહે છે તેમાંથી ઉંધીયું બહુ જ સરસ બને છે અને ઠંડીમાં ખાવાની પણ મજા પડી જાય છે. આ રીતે તમે ચોક્કસથી એકવાર ઉંધીયું ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બિલકુલ બજાર જેવું જ બનશે. Rinkal’s Kitchen -
-
ઊંધિયુ (Undhiyu recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiUndhiyu (ઊંધિયું,)😋 શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે. લીલા શાકભાજી આવે એટલે ઉંધીયુ બનાવીએ. તો આજે મેં ઉંધિયું બનાવ્યું છે,😋ખુબ જ સરસ બન્યું છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
લીલું સુરતી ઊંધિયું (Green Surti Undhiyu Recipe In Gujarati)
#SQ#CookpadIndia#Cookpadgujaratiઊંધિયું એ એક મિશ્ર શાકની વાનગી છે, જે દક્ષિણ ગુજરાતમાં થી પ્રચલિત બની છે. આ એક શિયાળુ વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આ શાક મકરસંક્રાંતિ તથા શિયાળાની સિઝનમાં આવતા લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે.આપણા કૂકપેડ ગ્રુપ માં સ્પાઈસી કિવન નામથી ઓળખાતા ઓથૅરની રેસીપી ફોલો કરી અને થોડા ચેન્જીસ કરી ને મે પણ સુરતી ગીન ઊંધિયું બનાવેલ છે. Vandana Darji -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#gujju special#utrayan ઉતરાયણ ના તહેવાર ભારત ના દરેક રાજય મા ઉજવાય છે પરન્તુ ધર્મ ,આસ્થા ની સાથે ઉમંગ,ઉલ્લાસ ની સાથે ગુજરાતી ઘરો મા ઉતરાયણ ના દિવસે ઉન્ધિયુ બને છે Saroj Shah -
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
#KS#undhiyu#cookpadindia# cookpadgujratiઆમ તો છોકરાઓ બધા જ શાક ખાતા નથી.એટલે હું ઊંધિયા માં જ ઘણા બધા શાક ઉમેરી દઉં છું તેમને ખબર પણ ન પડે ,rather ખબર પડે તો પણ ટેસ્ટ ભાવે એટલે ખાઈ લે છે.આ ગ્રીન ઉંધીયું જોઈ ને જ ખાવાનું મન થાય જાય મારા ઘરે બધાને ખુબ જ ભાવે છે.માર્કેટ માં બધા દાણા આવવાના ચાલુ થાય ત્યારથી એવરી સનડે લંચ માં ગ્રીન ઉંધીયું જ હોય અને આજુ બાજુ તો સુગંધ પહોંચી જ ગઈ હોય.....😋 Hema Kamdar -
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MBR9#week9શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે ઉંધીયુ બનાવવાની રીત જાણીએ.. Dr. Pushpa Dixit -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ