વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનીટ
3 લોકો માટે
  1. ગાજર
  2. ૧/૪ વાટકીવટાણા
  3. લીલુ મરચું
  4. મોટુ બટેટા
  5. ડુંગળી
  6. ૧તજ
  7. તમાલ પત્ર
  8. ૧ વાટકીબાફેલા ચોખા
  9. ૩ ચમચીતેલ
  10. ૧ ચમચીઘી
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧/૨ ચમચી ધાણા જીરુ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧ ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી એક તપેલીમાં પાણી નાખી અને બાફી લો (ડુંગળી અને મરચા સિવાય)

  2. 2

    પછી એક પેન મા તેલ મુકી તજ ને તમાલ પત્ર નાખી દો

  3. 3

    પછી તેમા જીરુ નાખી દો પછી તેમા બધા શાકભાજી ઉમેરી દો થોડી વાર સાતળી લો

  4. 4

    પછી તેમા બાફેલા ચોખા ઉમેરી ને બધા મસાલા નાંખી દેવા અને પછી તેને સારી રીતે મિકસ કરી લો

  5. 5

    તૈયાર છે વેજ તવા પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes