મેથી સ્ટીક્સ (Methi Sticks Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 ચમચી તેલ ગરમ મૂકી તેમાં હિંગ નાખવી. પછી તેમાં મેથી નાખી સાંતળી દેવું. પછી તેમા મીઠું, હળદર અને તલ નાખી સતળવું.
- 2
ઘઉં અને બાજરા નો લોટ લઈ વઘારેલી મેથી અને મોણ નાખી લોટ બાંધવો. પછી તેના મોટી રોટલી વણવી.
- 3
પછી તેને મીડિયમ સાઇઝ ની પટ્ટી કરી તળી લેવી.ત્યાર બાદ તેને ચા જોડે પીરસવી.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14474813











ટિપ્પણીઓ