અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)

જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે.
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ને 8-10 કલાક પલાળી પછી કૂકર માં છોલે નાખી ચા ની પોટલી, તજ અને તમાલપત્ર નાખી સહેજ ખારો અને મીઠુ નાખી 4 વિસલ કરી ગેસ બંધ કરી દો.
- 2
ડુંગળી, લસણ, આદુ અને મરચાં સમારી મિક્સર માં પેસ્ટ કરો પછી ટામેટા ની પણ પેસ્ટ કરી દો.
- 3
નોનસ્ટિક માં તેલ લઇ તેમાં ડુંગળી અને ટામેટા વાળી પેસ્ટ નાખી સાંતડો. પછી તેમાં છોલે મસાલો નાખી મીઠુ નાખી બાફેલા છોલે નાખી છોલે બાફવા જે પાણી લીધું હતું તે પાણી નાખી ઉકડવા દો.એમ કરવા થી કલર ખુબ જ સરસ આવે છે.
- 4
પછી તેમાં ફરી થી વઘાર કરો. આ કરવું જરૂરી છે કેમ કે એમ કરવા થી છોલે નો ટેસ્ટ ખુબ જ વધી જાય છે. રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે તે માટે તેલ માં સમારેલું સૂકું લસણ, લીલા મરચાં, જીરૂ પાઉડર અને કાશ્મીરી લાલ મરચું નાખી વઘાર છોલે પર રેડી દો.
- 5
હવે તેને પૂરી અથવા કુલચા સાથે સર્વ કરો અને ટામેટા - ડુંગળી અને લીલા મરચાં સાથે પીરસો.
Similar Recipes
-
અમૃતસરી પિંડી છોલે (Amrutsari Pindi Chhole Recipe In Gujarati)
#EB#Fam મારા દીકરા ને છોલે ખૂબ ભાવે છે. ઍટલે મેં આ વખતે થોડું variation લાવીને બનાવેલ છે. Aditi Hathi Mankad -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
ડિઝાઇનર સમોસા વિથ છોલે ચાટ (designer samosa with chhole chaat in recipe gujarati)
#નોર્થ#પોસ્ટ3નોર્થ ભારત ના પંજાબ રાજ્ય માં પણઆપણા ગુજરાતી લોકો ની જેમ ખાવા ના શોખીન હોય છે અને ત્યાં જાત જાત ની વાનગી બનાવવા માં આવે છે.. એમાંય પંજાબી સમોસા તોઆખા જગત માં ખૂબ પ્રખ્યાત... વળી ત્યાંના છોલે તો દરેક ને ભાવે.. અને સમોસા અને છોલે બંને સાથે મળી જાય તો વાહ ભાઈ વાહ... મજા પડી જાય... આવી જ મજા માટે મે આજે સમોસા અને છોલે નું કોમ્બિનેશન એવી ચાટ બનાવી છે... બાળકો ને આકર્ષે એવા અલગ અલગ ડિઝાઇનર સમોસા બનાવ્યાં.. જોવાની સાથે સાથે ખાવા ની પણ મોજ 🍽️🍴😋 Neeti Patel -
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
#MW2પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે. Nilam patel -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
-
અમૃતસરી પિંડી છોલે(Amrutsari Pindi Chhole Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 2 અમૃતસરી પિંડી છોલેછોલે બનાવવાની રીત દરેકની અલગ હોય છે એટલે મેં થોડો ફેરફાર કરીને એમાં ગ્રેવી કરવાની જગ્યાએ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલે ડુંગળી,ટામેટા ઝીણા સુધારીને સાંતળીને બનાવ્યા છે. Mital Bhavsar -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati)
#GA4 #Week22પાલક ના ફાયદા તો ખુબ જ છે જેમ કે તેમાં થી vitamin-છે, આયર્ન, કેલ્શિયમભરપૂર માત્રા માં મળે છે. શિયાળા માં તો તેનો ઉપયોગ વધારે ને વધારે કરવો જ જોઈએ. આંખો નું તેજ બહુ વધે છે. ઘણા બધા રોગ નાશ થાય છે. લીલી છમ પાલક જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે તો તેનો ઉપયોગ કરી ને આજે મેં ચીલ્લા બનાવ્યા છે. Arpita Shah -
અમૃતસરી છોલે
#goldenapron3#week -14#chanaપંજાબના ફેમસ અમૃતસરી છોલે એટલે કે પિંડી છોલે એ ખૂબ જ ફેમસ હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તેને ભટુરે સાથે અથવા તો કુલચા સાથે કે નાન કે પરોઠા સાથે અથવા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો Kalpana Parmar -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ