વેજીટેબલ જ્યુસ (Vegetable Juice Recipe In Gujarati)

#GA4
vegetable juice for healthy skin
વેજીટેબલ જ્યુસ (Vegetable Juice Recipe In Gujarati)
#GA4
vegetable juice for healthy skin
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આં જ્યુસ બનાવવા માટે જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લો. આપેલા માપ પરથી આપણે ૧ ગ્લાસ જ્યૂસ બનાવી શકીશું. જો વધારે જ્યૂસ બનાવવું હોય તો તે અનુસાર સામગ્રી ને વધુ ઓછી કરી શકાય છે.
- 2
હવે એક મિક્સર જાર મા સમારેલી પાલક ઉમેરો. ત્યાર બાદ સમારેલી કાકડી અને ફુદીના નાં પણ ઉમેરો.
- 3
હવે તેમાં આમળા.. આદુ નો એક ટુકડો અને જ્યુસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મરી તથા સંચર પાઉડર ઉમેરો. ત્યાર બાદ સૌથી છેલ્લે લીંબુ ઉમેરો.
- 4
હવે મિક્સર જાર બંધ કરી બધા વેજીટેબલ ને સરખી રીતે ગ્રાઇન્ડ કરો. ત્યાર બાદ તેમાં ૧/૨ બાઉલ પાણી ઉમેરો અને ફરી થી એક વાર ગ્રાઇન્ડ કરો જેથી એક સ્મૂધ જ્યુસ તૈયાર થશે.
- 5
હવે ગળની ની મદદ થી આં જ્યુસ ને એકદમ બરોબર રીતે ગાળી લો.
- 6
તૈયાર છે થોડી જ મિનિટોમાં અને ખૂબ જ ઓછી મેહનત થી બનેલું વેજિટેબલ જ્યુસ...જે રોજ સવારે એક ગ્લાસ લેવાથી આપણી સ્કિન એકદમ ગ્લોઇંગ અને તંદુરસ્ત બનશે.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)