સિંધી સ્ટાઈલ મેથી નુ શાક (Sindhi Style Methi Shak Recipe In Gujarati)

Komal Madhvanik
Komal Madhvanik @cook_26529245
Bhavnagar

સિંધી સ્ટાઈલ મેથી નુ શાક (Sindhi Style Methi Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 1 ઝૂડીમેથી ની ભાજી
  2. ૮ નંગટામેટા
  3. 1લસણ નો ગોટો
  4. ૪ લીલા મરચા
  5. 6 નંગબટેટા
  6. 3 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને સમારીને બાફી લો

  2. 2

    હવે મેથી ને બાફી લો. કુકર લો તેમાં ત્રણ -ચાર ચમચી તેલ નાખો બાફેલી મેથીને ત્રણ-ચાર મિનિટ કુકરમાં સાંતળો

  3. 3

    મેથી સાંતળાઈ જાય પછી ટામેટા ની પ્યુરી નાખો ટામેટાની પ્યુરી ને 10 મિનીટ સુધી ધીમી આંચ પર મૂકો જ્યાં સુધી તેલ ના નીકળે ત્યાં સુધી

  4. 4

    ટમેટાની પ્યુરી માંથી તેલ છૂટું પડે પછી બધા મસાલા નાખીને બટેટા નાખીને અડધો ગ્લાસ પાણી નાખો

  5. 5

    ચાર સીટી આવી જાય પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો તૈયાર છે આપણું સિંધી સ્ટાઈલ મેથીનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Madhvanik
Komal Madhvanik @cook_26529245
પર
Bhavnagar

Similar Recipes