મેથીના મૂઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ને ધોઈ નાખો અને પછી તેને કોરી તેને ઝીણી સમારી લો.હવે તથા ચણાનો લોટ લઈ તેમાં બધા મસાલા મીક્સ કરી લો.
- 2
હવે આ લોટમા મેથી નાખી દો. પછી તેમાં જરૂર મુજબ નુ પાણી નાખી પરાઠા જેવો લોટ બાંધો. હવે તેના નાના નાના ગોયણા કરી તેના મૂઠિયાં જેવૌ શેપ આપી દો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ મૂઠિયાં તળી લેવા. તો તૈયાર છે આપણા મૂઠિયાં જેને ઉધીયા ના શાકમાં પણ નાખી શકાય છે અને જે બાળકો મેથી નથી ખાતા તે આ મૂઠિયાં નાસ્તા ના રૂપમા ખાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476147












ટિપ્પણીઓ