મેથીના મૂઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173

મેથીના મૂઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4વ્યક્તિ માટે
  1. 1બાઉલ સુધારીને ધોયેલી મેથી
  2. 2 બાઉલ ધઉ નો લોટ
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 4 ચમચીમીઠું
  5. 2 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 નાની ચમચીખાવાનો સોડા
  8. 4 ચમચીતેલ મોણ માટે
  9. 1મોટો બાઉલ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથી ને ધોઈ નાખો અને પછી તેને કોરી તેને ઝીણી સમારી લો.હવે તથા ચણાનો લોટ લઈ તેમાં બધા મસાલા મીક્સ કરી લો.

  2. 2

    હવે આ લોટમા મેથી નાખી દો. પછી તેમાં જરૂર મુજબ નુ પાણી નાખી પરાઠા જેવો લોટ બાંધો. હવે તેના નાના નાના ગોયણા કરી તેના મૂઠિયાં જેવૌ શેપ આપી દો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ મૂઠિયાં તળી લેવા. તો તૈયાર છે આપણા મૂઠિયાં જેને ઉધીયા ના શાકમાં પણ નાખી શકાય છે અને જે બાળકો મેથી નથી ખાતા તે આ મૂઠિયાં નાસ્તા ના રૂપમા ખાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

Similar Recipes