કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510

#WA4
#Week19
#Butter masala

#WA4
#Week19
#Butter masala

વધુ વાંચો

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510

#WA4
#Week19
#Butter masala

#WA4
#Week19
#Butter masala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 50 ગ્રામકાજુ
  • 2 નંગસમારેલી ડુંગળી
  • 4 નંગસમારેલા ટામેટાં
  • 2-3 ચમચીતેલ
  • 2-3 ચમચીલાલ મરચું
  • સ્વાદ અનુસારમીઠું
  • 1-2 ચમચીગરમ મસાલો
  • 2ચમચા બટર
  • 2-3 ચમચીક્ર્રીમ
  • 3-4 ચમચીસુકા લાલ મરચાં
  • 100 ગ્રામપનીર
  • ગાર્નિશિંગ માટે
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય ત્યારપછી તેમાં ડુંગળી નાખો. ડુંગળી સંતરાય જાય ત્યાર બાદ તેમાં કાજુ, સુકાલાલ મરચા નાખીને તેને મીક્સ કરો ત્યારબાદ તેમાં ટામેટાં નાખીને તેને મીક્સ કરો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટાં ઓગળી જાય ત્યારબાદ તે મિશ્રણ ને ઠડું પડે તેને મીક્સીમાં ક્રશ કરી લો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેનમાં બટર લો. બટર પીગળે તેમાં લાલમરચું, મીઠું અને ગરમ મસાલો નાખો ત્યાર બાદ તેમાં ગ્રેવી ઉમેરો. ત્યારબાદ તેમાં ક્ર્રીમ ઉમેરીને તેને હલાવો. ત્યારબાદ તેમાં પનીર નાખીને તેને હલાવી દો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને તેને લચ્છા ડુંગળી અને નાન અથવા પરોઠા સાથે તેને સર્વ કરો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deval Dave
Deval Dave @Deval_1510
પર January 24, 2021 17:10

ટિપ્પણીઓ

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
January 25, 2021 18:11
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બટર Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  5. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  1. તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe in Gujarati)
  2. વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
  3. મેંથીના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
  4. મેથી ના પુડલા (Methi Pudla recipe in GUJARATI)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476186
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close