પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)

Deval Dave @Deval_1510
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય ત્યારપછી તેમાં ડુંગળી નાખો. ડુંગળી સંતરાય જાય ત્યાર બાદ તેમાં કાજુ, સુકાલાલ મરચા નાખીને તેને મીક્સ કરો ત્યારબાદ તેમાં ટામેટાં નાખીને તેને મીક્સ કરો.
- 2
ટામેટાં ઓગળી જાય ત્યારબાદ તે મિશ્રણ ને ઠડું પડે તેને મીક્સીમાં ક્રશ કરી લો.
- 3
ત્યારબાદ એક પેનમાં બટર લો. બટર પીગળે તેમાં લાલમરચું, મીઠું અને ગરમ મસાલો નાખો ત્યાર બાદ તેમાં ગ્રેવી ઉમેરો. ત્યારબાદ તેમાં ક્ર્રીમ ઉમેરીને તેને હલાવો. ત્યારબાદ તેમાં પનીર નાખીને તેને હલાવી દો.
- 4
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને તેને લચ્છા ડુંગળી અને નાન અથવા પરોઠા સાથે તેને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
-
પનીર બટર મસાલા(Paneer butter masala recipe in gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia My daughter favourite sabji paneer butter masala Rashmi Adhvaryu -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#બટરમસાલા Hema Paresh Mehta ( Hemangini ) -
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શાક રેસીપી કુકનેપ્સ#Cookpad#Cookpadgujarat#Cookpadindia Ramaben Joshi -
-
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476186
ટિપ્પણીઓ