મેથી ના પુડલા (Methi Pudla recipe in GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટ લઈ તેને ચાળી લો. પછી તેમાં મરચું, મીઠું, હળદર અને હિંગ ઉમેરો.
- 2
હવે તેમાં મેથી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરતા જાવ અને બેટર બનાવો.
- 3
હવે એક પેન લઈ તેમાં સહેજ તેલ મૂકી બેટર ને ગોળ ગોળ પાથરો.
- 4
હવે એક સાઈડ સહેજ ગોલ્ડન બ્રાઉન થાય પછી બીજી સાઈડ ફેરવી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો તૈયાર છે મેથી ના પુડલા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#GA4 #Week19 #methi અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ. Anupama Mahesh -
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week19 Harsha c rughani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476199
ટિપ્પણીઓ